________________
चतुर्थः प्रस्तावः
५५७ संचुण्णियचामीयरचुण्णयसरिसेण कंतिनिवहेण |
एगसरूवा कीरंति उभयगिहचित्तभित्तीओ' ।।३।। इय एवमाइकहाहिं नरिंदो देवी य विगमिऊण भगवओ पढमदेवसियं ठितिवडियं करिंति। तइयदिवसे य तरुणतरणि-ताराहिवबिंबाइं दंसेंति। कमेण य जाए छट्ठवासरे रायकुलसंवड्डियाहिं, अविणठ्ठलट्ठपंचिंदियाहिं, नीरोगसरीराहिं, जीवंतपाणनाहाहिं, कुंकुमपंकालितवयणकमलाहिं, कंठकंदलावलंबियसुरहिमालइमालाहिं कुलविलयाहिं अच्चंतजायचित्तसंतोसाहिं जागरमहूसवं पयट्टेइ । आगए य एक्कारसदिवसे जहाभणियविहाणेण सुइजायकम्ममवणेति । बारसदिवसंमि नाणाविहवंजणसमेयं, बहुप्पगारखंडखज्जपरिपुन्नं, विविहपाणयपरियरियं, सुगंधगंधट्टोयण-सूयसंपन्नं रसवइं निव्वत्तावेति । तयणंतरं कारियण्हाणविलेवणालंकाराणं नायखत्तियाणं पणयजणपुरप्पहाणलोगाणं परमायरेण भोयणं पणामेंति |
सञ्चूर्णितचामीकरचूर्णसदृशेन कान्तिनिवहेन । एकस्वरूपे क्रियेते उभयगृहचित्रभित्ती' ।।३।। इत्येवमादिकथाभिः नरेन्द्रः देवी च विगम्य भगवतः प्रथमदैवसिकं स्थितिग्रहणं (=स्थितिकार्य) कुरुतः । तृतीयदिवसे च तरुणतरणि-ताराधिपबिम्बे दर्शयतः । क्रमेण च जाते षष्ठवासरे राजकुलसंवर्धिताभिः, अविनष्टलष्टपञ्चेन्द्रियाभिः, निरोगशरीराभिः, जीवत्प्राणनाथाभिः, कुकुमपङ्काऽऽलिप्तवदनकमलाभिः, कण्ठकन्दलावलम्बितसुरभिमालतीमालाभिः कुलविलयाभिः अत्यन्तजातचित्तसन्तोषाभिः जागरमहोत्सवः प्रवर्तितम् । आगते च एकादशदिवसे यथाभणितविधानेन प्रसूतिजातकर्म अपनयन्ति। द्वादशे दिने नानाविधव्यञ्जनसमेताम्, बहुप्रकारखण्डखाद्यपरिपूर्णाम्, विविधपानकपरिवृत्ताम्, सुगन्धगन्धाढ्यौदन-सूपसम्पन्नां रसवतीं निर्वर्तयन्ति । तदनन्तरं कारित-स्नान-विलेपनाऽलङ्कारान् ज्ञातक्षत्रियान् प्रणयिजनपुरप्रधानलोकान्
સુવર્ણના ચૂર્ણ સમાન કાંતિ-સમૂહવડે જે ઘરની બંને બાજુની ચિત્રિત ભીંતોને એકરૂપ બનાવે છે.” (૩)
એ પ્રમાણે વાર્તાલાપમાં રાજા-રાણીએ સમય વીતાવીને પ્રથમ દિવસનું જન્મ-કૃત્ય કર્યું, તેમજ ત્રીજે દિવસે પ્રભુને બાળ-સૂર્ય તથા ચંદ્રમાના દર્શન કરાવ્યાં. એમ અનુક્રમે છઠ્ઠો દિવસ થતાં રાજકુળની વૃદ્ધાઓ કે જેમની પાંચે ઇંદ્રિયો અક્ષત છે, શરીર નિરોગી, જેમના પતિ જીવંત છે, મુખ કમળ પર જેમણે કુંકુમ-પંક લગાડેલ છે, કંઠલતામાં=ગળે લટકતી સુરભિ માલતી-માળાઓવડે જે વિરાજિત તથા ભારે સંતોષને પામતી એવી સ્ત્રીઓએ જાગરણ-મહોત્સવ પ્રવર્તાવ્યો. એમ અગિયારમો દિવસ આવતાં યથાવિધાન પ્રમાણે જન્મ-કર્મ સમાપ્ત કરવામાં આવ્યું અને બારમે દિવસે ઘણા પ્રકારના શાકાદિયુક્ત, બહુ પ્રકારના મીઠાઈ-ખાદ્યાદિવડે પૂર્ણ, અનેક પાનક વસ્તુઓ સહિત, સુગંધી દાળ-ભાતયુક્ત રસોઈ તૈયાર કરવામાં આવી. પછી સ્નાન કરાવી, વિલેપન સહિત અલંકારો આપી, જ્ઞાત-ક્ષત્રિયો તેમજ નગરના પ્રધાન સ્નેહીજનોને પરમ આદરપૂર્વક જમાડવામાં આવ્યા. એટલે