________________
५५८
श्रीमहावीरचरित्रम खणंतरेण य आयन्ताणं सूइभूयाणं वीसत्थाणं सुहासणगयाणं तत्थ गंधमल्लालंकारेहिं सम्माणियाणं तेसिं पुरओ सिद्धत्थनराहिवो एवं वयासी-'भो भो पहाणलोया! पुव्वंपि मम एस संकप्पो समुप्पज्जित्था जहा-'जद्दिवसं एस कुमारो देवीए गब्भं संकेतो तद्दिवसाओवि करि-तुरय-कोस-कोट्ठागार-रज्जेहिं सुहि-सयण-परियणेहिं परमं वुड्ढिमहमुवागओ। अओ मए एयस्स वद्धमाणोत्ति नामधेयं कायव्वंति। तम्हा इयाणिपि तुम्ह समक्खं एयमेव नामं हवउत्ति। तेहिं भणियं-'देव! जुत्तमेयं, गुणनिप्फन्ननामधेज्जे विज्जमाणंमि कीस न जहट्ठियमभिहाणं कीरइत्ति?।' एवं तेहिं जंपिए पइट्ठियं जयगुरुणो वद्धमाणोत्ति नाम । जाओ परमप्पमोओ। पुरंदरेणावि अयलो भयभेरवोवसग्गेहिं खंतिखमो य इतिकाऊण वरं महावीरोत्ति नामधेयं से कयंति। इय निव्वत्तियाभिहाणो सुरसंकामियकामियपवररसाए निययंगुलीए पाणेण कयभोयणकायव्वो जयगुरू पंचहिं धावीहिं परियरिओ, अंतेउरीजणेण
परमाऽऽदरेण भोजनं अर्पयन्ति । क्षणान्तरेण च आगच्छताम्, शुचिभूतानां विश्वस्थानां सुखासनगतानां तत्र गन्ध-माल्याऽलङ्कारैः सम्मानितानां तेषां पुरतः सिद्धार्थनराधिपः एवम् अवदत् 'भोः भोः प्रधानलोकाः! पूर्वमपि मम एषः सङ्कल्पः समुत्पतितः यथा-यदिवसाद् एषः कुमारः देव्याः गर्भे सङ्क्रान्तः तद्दिवसाद् अपि करि-तुरग-कोश-कोष्ठागार-राज्यैः सुहृत्-स्वजन-परिजनैः परमां वृद्धिमहम् उपागतः । अतः मया एतस्य वर्द्धमानः इति नामधेयं कर्तव्यम् तस्माद् इदानीमपि युष्माकं समक्षम् एतदेव नाम भवतु' इति । तैः भणितं 'देव! युक्तमेतत्, गुणनिष्पन्ननामधेये विद्यमाने कथं न यथार्थमभिधानं क्रियते? ।' एवं तैः जल्पिते प्रतिष्ठितं जगद्गुरोः वर्द्धमानः इति नाम । जातः परमप्रमोदः । पुरन्दरेण अपि अचलः भयभैरवोपसर्गः शान्तिक्षमः च इतिकृत्वा वरं 'महावीरः' इति नामधेयं तस्य कृतम्। इति(=एवं) निर्वर्तिताऽभिधानः सुरसङ्क्रामितकामितप्रवररसायाः निजाऽगुल्याः पानेन कृतभोजनकर्तव्यः जगद्गुरुः पञ्चभिः धात्रीभिः
ક્ષણાંતરે પવિત્ર થઇને આવતા અને વિશ્વાસપાત્ર તથા શુભ આસનોપર વિરાજમાન એવા તેમને ગંધ, માલ્ય અને અલંકારોથી સન્માન આપી, તેમની સમક્ષ સિદ્ધાર્થ નરાધિપે જણાવ્યું કે-“હે પ્રધાનજનો! પૂર્વે પણ મને એવો સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે-જે દિવસથી આ કુમાર દેવીના ગર્ભમાં અવતર્યો, તે દિવસથી હસ્તી, અશ્વ, ભંડાર, કોઠાર અને રાજ્ય, તેમજ મિત્ર, સ્વજન અને પરિજનોવડે હું અત્યંત વૃદ્ધિ પામતો રહ્યો; માટે એનું મારે વર્ધમાન એવું નામ પાડવું તો અત્યારે પણ તમારી સમક્ષ એ જ નામ હો. એટલે તેમણે કહ્યું- હે દેવ! એ તો યુક્ત જ છે. ગુણનિષ્પન્ન નામ વિદ્યમાન છતાં કોનું યથાર્થ નામ ન રખાય? એમ તેમના કહેવાથી જગગુરુનું વર્ધમાન એવું નામ રાખવામાં આવ્યું, જેથી પરમ પ્રમોદ થયો. એવામાં ભય, ભૈરવાદિકના ઉપસર્ગોમાં અચલ તથા ક્ષમાવંત હોવાથી ઇંદ્ર પણ પ્રભુનું મહાવીર એવું નામ પાડ્યું. એ પ્રમાણે નામ પાડવાનું કામ સમાપ્ત થતાં દેવતાએ સંક્રાત કરેલ પ્રવર રસયુક્ત પોતાની અંગુલિના પાનથી તૃપ્તિ પામતા, ભુવનગુરુ પાંચ ધાત્રીઓથી સેવાતા, અંતઃપુરવાસી રમણીઓવડે