________________
५५३
चतुर्थः प्रस्तावः अचाडभडपवेसं, ववगयधरणिज्जं, माणबुढिजुत्तं विमुक्कचारगागारनिरुद्धावराहकारिनरनियरं पुरं च कारवेह'त्ति । 'जं देवो आणवेइत्ति सविणयं पडिसुणिऊण वयणं गया पुरिसा, सविसेसो य साहिओ नरिंदाएसो, तओ
हरिसपणच्चिरतरुणीकरंगुलीगलियमुद्दियाजालं। जालुब्भडघय-महुसित्तसंतिहोमानलाउलियं ।।१।।
आउलियचित्तमग्गणधणलाभनिमित्तविहियहलबोलं।
हलबोलसवणधावियनरवइजणदिज्जमाणधणं ।।२।। धणवियरणसुण्णीकयनिहाणपक्खित्ततियसतवणिज्जं ।
तवणिज्जपुंजपिंजरचीणंसुयचिंधसयरम्मं ।।३।। च उद्भावयत। उच्छुल्कम् उत्करम्, अचाट-भटप्रवेशम्, व्यपगतधरणीयम्, मानवृद्धियुक्तम्, विमुक्तचारकाऽऽकारनिरुद्धाऽपराधकारिनरनिकरं पुरं च कारय' इति । 'यद् देवः आज्ञापयति इति सविनयं प्रतिश्रुत्य वचनं गताः पुरुषाः, सविशेषश्च साधितः नरेन्द्राऽऽदेशः । ततः
हर्षप्रनृत्यत्तरुणीकरागुलीगलितमुद्रिकाजालम्।। ज्वालोद्भटघृत-मधुसिक्तशान्तिहोमाऽनलाऽऽकुलितम् ।।१।।
आकुलितचित्रमार्गणधनलाभनिमित्तविहितकलकलम् ।
कलकलश्रवणधावितनरपतिजनदीयमानधनम् ।।२।। धनवितरणशून्यीकृतनिधानप्रक्षिप्तत्रिदशतपनीयम् । तपनीयपुञ्जपिञ्जरचीनांशुकचिह्नशतरम्यम् ।।३।।
ઉભા કરો. તેમજ કર માફ કરાવો. શઠ કે સુભટ જ્યાં પ્રવેશ ન કરી શકે, જ્યાં કોઇનો નિગ્રહ ન થાય, વજન કરતા વધારે વસ્તુ અપાય (તેવું કરો), જાસુસોએ પકડેલા અપરાધી પુરુષોને મુક્ત કરી, નગરને ભારે ઉત્સાહમાં લાવો.” એટલે “જેવી દેવની આજ્ઞા” એમ કહી તે વચન સવિનય સ્વીકારી તે પુરુષો નગરમાં ગયા અને રાજાની આજ્ઞા પ્રમાણે બધું તૈયાર કરાવ્યું. જ્યાં
હર્ષથી નૃત્ય કરતી તરુણીની કરાંગુલિથકી મુદ્રિકાઓ નીચે પડી જાય છે, અગ્નિ-જ્વાળામાં શાંતિ-નિમિત્તે જ્યાં ધૃત અને મધ સિંચન થઇ રહ્યાં છે, (૧)
ઘણા ધનલાભનિમિત્તે જ્યાં ઉત્સુક યાચક લોકો કોલાહલ કરી રહ્યાં છે, જે સાંભળતાં રાજપુરુષો દોડી આવીને જ્યાં ધનદાન આપી રહ્યા છે, (૨)
દ્રવ્યદાનથી ખાલી કરેલા નિધાન-ભંડારમાં જ્યાં દેવતાઓ સુવર્ણ ભરી રહ્યા છે, જ્યાં સુવર્ણના પુંજ સમાન પીળી ઘણી રેશમી ધ્વજાઓ શોભી રહી છે, (૩).