________________
४५३
चतुर्थः प्रस्तावः
किं वा ममावमाणं किंपि हु दट्ठण विलयमावन्ना। पुरिसंतरंमि अहवा जाओ तीसे पणयभावो ।।२।।
सुमरामि न तावऽवमाणकारणं होउ वाऽवमाणेऽवि |
नो सा चएज्ज पुत्तं अवच्चनेहो जओ गरुओ ।।३।। संभवइ न एयंपि हु जमन्नपुरिसं मणेऽवि चिंतेज्जा । कह तारिसकुलजाया सीलं मइलेज्ज ससिधवलं? ||४||
अहवा जुवईण मणं कुडंगगुविलं क एव जाणेज्जा?| बाहिंदंसियपणयाण कवडभरियाण मज्झमि? ।।५।।
किं वा मम अपमानं कमपि खलु दृष्ट्वा विलयमापन्ना । पुरुषान्तरे अथवा जातः तस्याः प्रणयभावः ।।२।।
स्मरामि न तावदपमानकारणं भवतु वा अपमानेऽपि ।
नो सा त्यजेत् पुत्रम् अपत्यस्नेहः यतः गुरुकः ।।३।। सम्भवति न एतदपि खलु यदन्यपुरुषं मनसि चिन्तयेत्। कथं तादृशकुलजाता शीलं मलिनयेत् शशिधवलम्? ||४||
अथवा युवतीनां मनः कुटङ्कगुपिलं कः एव जानीयात् । बहिः दर्शितप्रणयानां कपटभृतानां मध्ये ।।५।।
કે મારું કંઇક અપમાન જોઇને દુઃખી થઈ હશે? કે તેને બીજા પુરુષ ઉપર પ્રેમ થયો હશે? (૨)
તેને અપમાન થવાનું કારણ કંઇ યાદ આવતું નથી, તેમ છતાં કદાચ અપમાન થવા પામે, તોપણ તે પોતાના पुत्रोने न त?; ॥२९॥ 3 पुत्र स्ने अपरिमित छ (3)
વળી તે મનથી પણ અન્ય પુરુષનું ચિંતન કરે, એમ પણ સંભવતું નથી; કારણ કે તેવા ઉંચા કુળમાં ઉત્પન્ન થઇને તે પોતાના ચંદ્ર સમ ધવલ શીલને મલિન કેમ બનાવે? (૪)
અથવા તો બહારથી સ્નેહ બતાવનાર અને અંતરમાં કપટથી ભરેલ એવી યુવતીઓના વાંસજાળ સમાન उन भनने और 10 A3 ? (५)