________________
४६७
चतुर्थः प्रस्तावः संपिंडियसरिंडयपरिकप्पियसंदणवाहणेण य, बुद्धिपइट्ठियकठ्ठलट्ठिखग्गुव्वहणेण य, चाउरंगसेणासंमद्दुद्दामसंगामपरिकप्पणेण य, डिंभाण गामागर-नगरपसायदाणेण य विविहा कीला अहेसि?, न य एवंविहा चेट्ठा पागयसुयाण होइ। तहा सव्ववेलासु मम तुम्ह दंसणत्थमेंतस्स एयाणवि नरिंदभवणदंसणकए गाढनिब्बंधो आसि, केवलमहं वावत्तिऊण विसिट्ठवत्थदाणेण दिट्ठिवंचणेण य पुरा एंतो, इण्हिं पुण गाढनिब्बंधं काऊण मम खणंपि पुलुि अमुंचमाणा समागय त्ति । 'अहो महाणुभावेण कहं ममोवयरियंति चिंतंतेण रन्ना परमपमोयभरनिब्मरंगेण दिन्नं तस्स तं चेव गोउलं गामसयं च आचंदकालियं सासणनिबद्धं भुत्तीए, पभूयवत्थ-तंबोलाइणा य पूइऊण पेसिओ सट्ठाणंति। सयंपि पुत्तजुयलपरियरिओ गओ सूरिसमीवं, वंदित्ता परमायरेणं निवेइओ पुत्तसमागमवुत्तंतो। सूरिणा भणियं-'महाराय! सुमरिसि पुव्वभणियं अम्ह वयणं?' राइणा भणियं-'भयवं! नियनामंपिव सुमरामि ।' सूरिणा संपिण्डितसरिण्डक(?मृत्तिका)परिकल्पितस्यन्दनवाहनेन च, बुद्धिप्रतिष्ठित काष्ठलष्टिखड्गोद्वहनेन च, चातुरङ्गसेनासम्मर्दोद्दामसङ्ग्रामपरिकल्पनेन च, डिम्भानां ग्रामाऽऽकर-नगरप्रसाददानेन च विविधाः क्रीडाः आसन्? । न च एवंविधाः चेष्टाः प्राकृतसुतानां भवन्ति । तथा सर्ववेलासु मम तव दर्शनार्थम् आयतः (=आगच्छतः) एतयोरपि नरेन्द्रभवनदर्शनकृते गाढनिर्बन्धः आसीत् । केवलमहं व्यावर्त्य विशिष्टवस्त्रदानेन दृष्टिवञ्चनेन च पुरा एतवान् (=आगतवान्), इदानीं पुनः गाढनिर्बन्धं कृत्वा मम क्षणमपि पृष्ठं अमुञ्चमाणौ समागतौ इति। 'अहो! महानुभावेन कथं मम उपचरितम्! इति चिन्तयता राज्ञा परमप्रमोदभरनिर्भराङ्गेन दत्तं तस्य तदेव गोकुलं ग्रामशतं च आचन्द्रकालिकं शासननिबद्धं भुक्तौ, प्रभूतवस्त्रताम्बूलादिना च पूजयित्वा प्रेषितः स्वस्थानम् । स्वयमपि पुत्रयुगलपरिवृत्तः गतः सूरिसमीपम्, वन्दित्वा परमप्रमोदेन निवेदितः पुत्रसमागमवृत्तान्तः । सूरिणा भणितं 'महाराज! स्मरसि पूर्वभणितं मम वचनम्? | राज्ञा भणितम् 'भगवन्! निजनामेव स्मरामि ।' सूरिणा भणितं 'महाभाग! कियन्मात्रम् एतत्?, ફેરવે છે; એમ ચતુરંગ સેનાને લઇ ઉત્કટ સંગ્રામ કલ્પીને અન્ય બાળકોને ગામ, નગર પ્રમુખ પ્રસાદથી દાન આપે છે. આવી ચેષ્ટ સામાન્ય જાતિના બાળકોમાં સંભવે નહિ, તેમાં જ વળી જ્યારે જ્યારે હું તમારા દર્શનાર્થે આવતો, ત્યારે ત્યારે એઓ રાજભવન જોવાને ભારે આગ્રહ કરી બેસતા. તે વખતે હું એમને વિશિષ્ટ વસ્ત્ર-વસ્તુ આપતાં કે નજર ચૂકાવીને આવતો, પરંતુ અત્યારે તો એમનો ભારે આગ્રહ થયો અને એક ક્ષણ પણ મને ન મૂકતાં મારી સાથે આવ્યા છે.' એમ સાંભળતાં રાજાએ ચિંતવ્યું કે-“અહો! આ મહાનુભાવે મારાપર મોટો ઉપકાર કર્યો.' એમ ધારી પરમ પ્રમોદ પામતા રાજાએ તેને તે ગોકુળ તથા સો ગામો, પોતાના રાજ્યની પરંપરા સુધી ભોગવટામાં આપ્યાં; તેમજ ભારે કિંમતી બહુ વસ્ત્રાદિ તથા તંબોલ આપી તેને વિદાય કર્યો. પછી પોતે બંને પુત્રો સાથે તે આચાર્ય પાસે ગયો અને ભક્તિથી ગુરુને વંદન કરીને તેણે પુત્ર-પ્રાપ્તિનો બધો વૃત્તાંત કહ્યો, જે સાંભળતાં આચાર્ય બોલ્યા- હે રાજનુ! પૂર્વે કહેલ અમારું વચન તને યાદ છે?' રાજાએ કહ્યું- હે ભગવન્! તે તો સ્વનામની જેમ બરાબર યાદ છે.” ગુરુએ જણાવ્યું-હે મહાભાગ! એ તો શું માત્ર છે? પરંતુ એવી કોઇ વસ્તુ નથી કે જે ગુરુસેવાથી