________________
४८९
चतुर्थः प्रस्तावः अपडमंधत्तणं, अमज्जपाणं मयजणणं, सूर-ससहरकरप्पसरासज्झमंधयारं । ता तहाकहंपि वट्टिज्जासि जहा न मइलिज्जइ ससहरधवलं नियकुलं, जहा न खंडिज्जइ दूरप्परूढो पयावपायवो, जहा न पमिलायइ नीइकमलिणी, जहा न उस्सिंखलीहवंति खला, जहा न विरच्चं(ज्जं?)ति पयइणो, जहा करभरेहिं न पीडिज्जइ जणवउत्ति । एवं च वट्टमाणस्स पुत्त! इहलोए इच्छिया होहिंति सयलवंछियत्थसिद्धीओ, किमंग पुण परलोएत्ति?।' एवं सिक्खविऊण नरसिंधनरवई पट्ठिओ समंतभद्दसूरिसमीवंमि। तओ पउणाविया नरविक्कमनरवइणा सहस्सवाहिणी सिबिगा से निक्खमणनिमित्तं। कयमज्जणोवयारो सव्वालंकारविभूसिओ समारूढो तत्थ नरसिंहनरवई। उक्खित्ता पवराभरणविभूसियसरीरेहिं सुइनेवत्थेहिं पवरपुरिसेहिं सिबिगा। तओ दिज्जंतेहिं महादाणेहिं, वज्जंतेहिं चउव्विहाउज्जेहिं, पढंतेहिं मागहसत्थेहिं, गायंतेहिं गायणेहिं मंगलमुहरमुहीहिं नयरनारीहिं, पणच्चिराहिं
वय॑से यथा न मलिनीयते शशधरधवलं निजकुलम्, यथा न खण्ड्यते दूरप्ररूढः प्रतापपादपः, यथा न प्रम्लायते नीतिकमलीनि, यथा न उच्छृङ्खलीभवन्ति खलाः, यथा न विरज्यते प्रकृतिजनः, यथा करभरैः न पीड्यते जनपदः इति । एवं च वर्तमानस्य पुत्र! इहलोके इष्टाः भवन्ति सकलवाञ्छितार्थसिद्धयः, किं पुनः परलोके? ।' एवं शिक्षयित्वा नरसिंहनरपतिः प्रस्थितः समन्तभद्रसूरिसमीपम् । ततः प्रगुणीकारिता नरविक्रमनरपतिना सहस्रवाहिनी शिबिका तस्य निष्क्रमणनिमित्तम् । कृतमज्जनोपचारः सर्वाऽलङ्कारविभूषितः समारूढः तत्र नरसिंहनरपतिः । उत्क्षिप्ता प्रवराऽऽभरणविभूषितशरीरैः शुचिनेपथ्यैः प्रवरपुरुषैः शिबिका। ततः दीयमानैः महादानैः, वाद्यमानैः चतुर्विधाऽऽतोद्यैः, पठद्भिः मागधसाथैः, गायद्भिः गायनैः मङ्गलमुखरमुखाभिः नगरनारीभिः, प्रनृत्यद्भिः वारविलयाभिः महाविभूत्या निर्गतः नगर्याः । प्राप्तः આપવાની જરૂર છે. આ રાજ્યલક્ષ્મી પડલ વિનાના અંધત્વરૂપ, મદ્યપાન વિના મદજનક અને સૂર્ય-ચંદ્રના કિરણોને અસાધ્ય અંધકારરૂપ છે; માટે તારે એવી રીતે વર્તવું કે ચંદ્રમા સમાન ધવલ કુળને કલંક ન લાગે, લાંબા વખતથી સતેજ થયેલ પ્રતાપ-વૃક્ષ ખંડિત ન થાય, નીતિ-કમલિની કરમાય નહિ, શઠ પુરુષો ઉચ્છંખલ ન બને, પ્રજા વિરક્ત ન થાય તથા ભારે કરના ભારથી જેમ દેશ ન પડાય. હે પુત્ર! એ પ્રમાણે વર્તતાં આ લોકમાં તને સમસ્ત વાંછિત સિદ્ધિ ઇચ્છા પ્રમાણે થશે અને પરલોક સુધરશે, તેમાં તો શંકા જ શી?' એમ પુત્રને શિખામણ આપીને નરસિંહ રાજા સામંતભદ્રસૂરિ સમીપે ચાલ્યો. એટલે નરવિક્રમ રાજાએ તેના નિષ્ક્રમણ નિમિત્તે એક હજાર માણસો ઉપાડે તેવી શિબિકા તૈયાર કરાવી. પછી સ્નાન-મજ્જનાદિક કરી, સર્વ અલંકારોથી ભૂષિત થઇ નરસિંહ ભૂપાલ તેના પર આરૂઢ થયો, ત્યાં પ્રવર ભૂષણ-ભૂષિત અને પવિત્ર વસ્ત્રધારી બલિષ્ઠ પુરુષોએ તે શિબિકા ઉપાડી. એટલે મહાદાન દેવામાં આવતાં, ચાર પ્રકારના વાજીંત્ર વાગતાં, માગધજનો સ્તુતિ પઢતાં, ગવૈયાઓનું ગાયન ચાલતાં, નાગરાંગનાઓના મંગલગીતના ધ્વનિ થતાં અને વારાંગનાઓનું નૃત્ય પ્રવર્તતાં મહાવિભૂતિપૂર્વક નરસિંહ રાજા નગરીની બહાર નીકળી આચાર્ય પાસે ગયો અને શિબિકા પરથી નીચે ઉતરી, ત્રણ પ્રદક્ષિણા આપી