Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
चतुर्थः प्रस्तावः
५४१ 'लहुयसरीरत्तणओ कहेस तित्थेसरो जलुप्पीलं । सहिही सुरसत्थेणं सम कालमहो खिविज्जंतं? ||१||
एत्तियकुंभजलुप्पीलपेल्लिओ गरुयगंडसेलोऽवि ।
पल्हत्थिज्जइ नूणं किमेत्थ जुत्तं न याणेमो?' ||२|| इय एवं कयसंकं सक्कं ओहीए जिणवरो नाउं। चालइ मेरुं चलणंगुलीए बलदंसणट्ठाए ।।३।।
तच्चालणे य-चंगतुंगिमरुद्धगयणग्गपरिकंपिय, सिहरसयकडयडंततडवियडविहडिय |
टलटलियटोलोवलविच्छिन्नटंकदोत्तडविनिवडिय ।।१।। 'लघुशरीरत्वात् कथमेषः तीर्थेश्वरः जलोत्पीडनम् । सहिष्यति सुरसार्थेन समकालम् अहो! क्षिप्यमाणम् ।।१।।
एतावत्कुम्भजलोत्पीडनप्रेरितः गुरुगण्डशैलः अपि ।
पर्यस्यते नूनं किमत्र युक्तं न जानीमः।।२।। इत्येवं कृतशङ्क शक्रम् अवधिना जिनवरः ज्ञात्वा । चालयति मेरुं चरणागुल्या बलदर्शनार्थम् ।।३।।
तच्चालने च-सुन्दरतुङ्गरुद्धगगनाग्रपरिकम्पितम्, शिखरशतं कड-तडत्-तड्विकटविघटितम्।
टलटल(शब्देन) प्रशस्तोपलविच्छिन्नछिन्नद्वितटविनिपतितम् ।।१।। “અહો! આ તીર્થકર તો બહુ નાના છે, એટલે સમકાલે દેવોના હાથે પડતો આ જળસમૂહ કેમ સહન કરી शशे? (१)
આટલા બધા કળશ-જળના પ્રવાહથી પ્રેરાયેલ મોટો એક પર્વત પણ તણાઇ જાય. ખરેખર! અહીં યુક્ત શું छ? d sis सम तुं नथी' (२)
એ પ્રમાણે શંકાશીલ શક્રને અવધિજ્ઞાનથી જાણી ભગવંતે બળ બતાવવા પોતાની ચરણાંગુલિવડે મેરૂપર્વતને यसायमान यो. (3)
એટલે આકાશને રોકનાર તેની ઉંચાઇનો અગ્રભાગ કંપાયમાન થયો, તેના સેંકડો શિખરો તડતડાટ દઇને તૂટવા લાગ્યા, જાણે ટાંકણાથી ભિન્ન કરેલી હોય તેમ કડકડાટ કરતી મોટી શિલાઓ ફાટીને પડવા લાગી, (૧)

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324