SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ५४१ 'लहुयसरीरत्तणओ कहेस तित्थेसरो जलुप्पीलं । सहिही सुरसत्थेणं सम कालमहो खिविज्जंतं? ||१|| एत्तियकुंभजलुप्पीलपेल्लिओ गरुयगंडसेलोऽवि । पल्हत्थिज्जइ नूणं किमेत्थ जुत्तं न याणेमो?' ||२|| इय एवं कयसंकं सक्कं ओहीए जिणवरो नाउं। चालइ मेरुं चलणंगुलीए बलदंसणट्ठाए ।।३।। तच्चालणे य-चंगतुंगिमरुद्धगयणग्गपरिकंपिय, सिहरसयकडयडंततडवियडविहडिय | टलटलियटोलोवलविच्छिन्नटंकदोत्तडविनिवडिय ।।१।। 'लघुशरीरत्वात् कथमेषः तीर्थेश्वरः जलोत्पीडनम् । सहिष्यति सुरसार्थेन समकालम् अहो! क्षिप्यमाणम् ।।१।। एतावत्कुम्भजलोत्पीडनप्रेरितः गुरुगण्डशैलः अपि । पर्यस्यते नूनं किमत्र युक्तं न जानीमः।।२।। इत्येवं कृतशङ्क शक्रम् अवधिना जिनवरः ज्ञात्वा । चालयति मेरुं चरणागुल्या बलदर्शनार्थम् ।।३।। तच्चालने च-सुन्दरतुङ्गरुद्धगगनाग्रपरिकम्पितम्, शिखरशतं कड-तडत्-तड्विकटविघटितम्। टलटल(शब्देन) प्रशस्तोपलविच्छिन्नछिन्नद्वितटविनिपतितम् ।।१।। “અહો! આ તીર્થકર તો બહુ નાના છે, એટલે સમકાલે દેવોના હાથે પડતો આ જળસમૂહ કેમ સહન કરી शशे? (१) આટલા બધા કળશ-જળના પ્રવાહથી પ્રેરાયેલ મોટો એક પર્વત પણ તણાઇ જાય. ખરેખર! અહીં યુક્ત શું छ? d sis सम तुं नथी' (२) એ પ્રમાણે શંકાશીલ શક્રને અવધિજ્ઞાનથી જાણી ભગવંતે બળ બતાવવા પોતાની ચરણાંગુલિવડે મેરૂપર્વતને यसायमान यो. (3) એટલે આકાશને રોકનાર તેની ઉંચાઇનો અગ્રભાગ કંપાયમાન થયો, તેના સેંકડો શિખરો તડતડાટ દઇને તૂટવા લાગ્યા, જાણે ટાંકણાથી ભિન્ન કરેલી હોય તેમ કડકડાટ કરતી મોટી શિલાઓ ફાટીને પડવા લાગી, (૧)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy