________________
५४२
श्रीमहावीरचरित्रम् कंदरगयकेसरिविहियगलगज्जियरवभीम। पवियंभियचाउद्दिसिहि पडिसद्दय निस्सीम ।।२।।
तथा-चलिरमंदरभारसंभग्गसिरनमिरभुयगाहिवइ दूरमुक्क दुद्धरु धरायलु ।
विलुलंत-कुलसेलगणु तुट्टबंधु डोल्लिओ विसंतुलु ।।३।। उस्सिंखलभयभरविहुर उद्धयसुंडादंड अनिवारण दिसिवारणवि गमणि पयट्ट पयंड ||४||
खुभियदारुणमच्छ-कच्छवयपुच्छच्छडताडणेण उच्छलंतकल्लोल-संकुलगयणंगणविगयसिहमुक्कमेरवियरंतमहिजल । अइवेगप्पवणप्पहय हल्लियसयलसमुद्द। नज्जइ जगबोलण भणिय चाउद्दिसिहं रउद्द ।।५।।
कन्दरागतकेसरिविहितगलगर्जितरवभीमम् । प्रविजृम्भितचतुर्दिग्भिः प्रतिशब्दकं निःसीमानम् ।।२।।
तथा-चलमन्दरभारसम्भग्नशिरोनमभुजगाधिपतिः दूरमुक्तं दुर्धरं धरातलम् ।
विलुलत्कुलशैलगणं त्रुटितबन्धं दोलायितं विसंस्थुलम् ।।३।। उच्छृङ्खलभयभरविधुरः उद्धतकरदण्डः अनिवारकः दिग्वारणोऽपि गमनाय प्रवृत्तवान् प्रचण्डम् ।।४।।
क्षुभितदारुणमत्स्य-कच्छप(क)पृच्छच्छटाताडनेन उच्छलत्कल्लोलसकुलगगनाङ्गणविगतशिखामुक्तमर्यादावितरन्महीजलम् । अतिवेगपवनप्रहतं चलितसकलसमुद्रम् । ज्ञायते जगद्बोडनं भणितं चतुदिग्भिः रौद्रम् ।।५।।
ગુફામાં રહેલ સિંહના ગર્જરવથી તે ભીષણ અને ચારે દિશામાં પ્રસરતા પ્રતિશબ્દો વડે જે ગર્જનામય भासतो, (२)
ચાલતા મંદરાચલના ભારથી ભગ્ન થઇને શિર નમી જતાં શેષનાગે દુર્ધર ધરાતલને દૂર મૂકી દીધું, તેમજ ભારે વિશાલ છતાં કુલપર્વતોના બંધ તૂટતાં તે ડોલાયમાન થયા, (૩)
પોતે ઉદ્ભૂખલ છતાં ભયથી વ્યાકુળ બની સૂંઢને ઉંચે ઉછાળતા દિગ્ગજો અટકાવી ન શકાય તેમ પ્રચંડ થઇને भागवा साया, (४)
મસ્ય, કાચબા વિગેરેના પુચ્છછટાના તાડનથી ઉછળતા કલ્લોલવડે ગગનાંગણ સંકુલ-સંકીર્ણ બનતાં શિખારહિત થઇ, મર્યાદા મૂકીને તે મહત(જ?)લમાં પ્રસર્યા, તથા અતિપ્રચંડ પવનથી પ્રેરાયેલા બધા સમુદ્રો ક્ષોભિત થતાં રૌદ્ર બની ચારે બાજુ જાણે જગતને બુડાડવા તૈયાર થયા હોય એમ ભાસતું, (૫)