SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ५४३ सूर-ससहर-तारयाणंपि विवरंमुहपट्ठियइं तक्खणेण सव्वइं विमाणइं, भयभीएण सुरगणेण अइजवेण उज्झियसगणइं। विमणंमणुसुरवहुनिवहु जाउ विसंठुलचे , मरणासंकिउ खयरजणु गिरिकंदरिहिं पइड्छु ।।६।। एवं वियंभमाणे तिहुयणसंखोहे, पंचनमोक्कारसुमरणपरायणे चारणमुणिगणे, विविहाउहनिवहमणुसरंते अंगरक्खसुरसमूहे पयंडकोवुड्डमरभीमो, घडियनिडालभिउडिभासुरो, करकलियकुलिसो सुराहिवो भणिउमाढत्तो-'अहो सो(कः?) एस संतिकम्मसमारंभेऽवि वेयाल-समुल्लासो, भोयणपढमकवलकवलणेऽवि मच्छियासन्निवाओ, पुन्निमाचंदपढमुग्गमेवि दाढाकडप्पदुप्पिच्छो विडप्पागमो जं सयलमंगलालयस्स, अणप्पमाहप्पबलणिहाणस्स तित्थेसरस्सवि जम्मणमहूसवसमए एरिसो विग्यो समुवडिओ।' केण पुण अकालकुवियकयंतसंगमूसुएण देवेण दाणवेण य जक्खेण रक्खसेण नियभुयसामत्थवित्थारदंसणट्ठयाए वा ___ सूर्य-शशधर-तारकाणामपि विवरमुखप्रस्थितानि तत्क्षणेन सर्वाणि विमानानि, भयभीतेन सुरगणेन अतिजवेन उज्झितस्वगणानि (जनानि?)। विमनोमनसुरवधुनिवहः जातः विसंस्थुलचेष्टः, मरणाऽऽशङ्कितं खेचरजनं गिरिकन्दरासु प्रविष्टम् ।।६।। ____ एवं विजृम्भमाणे त्रिभुवनसंक्षोभे, पञ्चनमस्कारस्मरणपरायणे चारणमुनिगणे, विविधाऽऽयुधनिवहम् अनुसरति अङ्गरक्षकसुरसमूहे प्रचण्डकोपविप्लवभीमः घटितललाटभृकुटिभासुरः करकलितकुलिशः सुराधिपः भणितुमारब्धवान् 'अहो! सः एषः शान्तिकर्मसमारम्भेऽपि वेतालसमुल्लासः, भोजनप्रथमकवलकवलनेऽपि मक्षिकासन्निपातः, पूर्णिमाचन्द्रप्रथमोद्गमेऽपि दंष्ट्राकलापदुक्षः राह्वागमः यद् सकलमङ्गलाऽऽलयस्य, अनल्पमाहात्म्यबलनिधानस्य तीर्थेश्वरस्याऽपि जन्ममहोत्सवसमये एतादृशः विघ्नः समुपस्थितः। केन पुनः अकालकुपितकृतान्तसङ्गोत्सुकेन देवेन दानवेन च यक्षेन राक्षसेन निजभुजसामर्थ्यविस्तारदर्शनार्थं वा વળી બધા વિમાનો સૂર્ય, ચંદ્ર અને તારાઓના વિવરમાં પેસવા લાગ્યાં, ભયભીત થયેલ દેવો તત્કાલ પોતાના પરિવારને તજી બચાવ શોધવા લાગ્યા, દેવાંગનાઓ ભારે આકુળ વ્યાકુળ બની ચેષ્ટા રહિત થઇ ગઇ, ખેચરવિદ્યાધરો મરણના ભયની આશંકાથી પર્વતની ગુફાઓમાં પેસી ગયા. (૬) એ પ્રમાણે ત્રિભુવન સંક્ષોભ પામતાં તથા ચારણમુનિઓ પંચ નમસ્કારના સ્મરણમાં પરાયણ રહેતાં અને અંગરક્ષક દેવો વિવિધ આયુધ ઉપાડી તૈયાર થતાં, પ્રચંડ કોપના આડંબરથી ભીમ, લલાટ પર ભીષણ ભ્રકુટી ચડાવતાં અને કર-કમળમાં વજ ધારણ કરતાં દેવેંદ્ર કહેવા લાગ્યો કે-“શાંતિકર્મના સમારંભમાં પણ આ તે કોઇ વેતાલની ચેષ્ટા છે? અહો! ભોજનના પ્રથમ કોળીયામાં જ આ તો માખી પડવા જેવું થયું, પૂર્ણ ચંદ્રના પ્રથમ ઉદયમાં દાઢાસમૂહવડે દુષ્પક્ષ્ય એવા રાહુના આગમન જેવું થયું, કે સકલ મંગળના નિધાનરૂપ તથા અનલ્પ માહાલ્ય અને બળના ભંડાર એવા તીર્થપતિના જન્મમહોત્સવ વખતે આવું વિઘ્ન ઉપસ્થિત થયું. અરે! અકાલે કુપિત થયેલ કૃતાંતના સમાગમને ઇચ્છતા કોઇ દેવ, દાનવ, યક્ષ કે રાક્ષસે પોતાના ભુજ-સામર્થ્યને બતાવવા, કે
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy