SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् जिणमहिमावलोयणमच्छरेण वा भुवणसंखोहदंसणकोऊहलेण वा कओ हवेज्ज' त्ति जायसंसओ ओहिन्नाणं पउंजइ । तओ दिव्वनाणमुणियजिणचलणचंपणुक्कंपियमेरुवइयरो, तक्खणसंहरियकोवुग्गमो, निंदियनियकुवियप्पो खामिऊण बहुप्पयारं भगवंतं जिणेसरं पाणिपरिगहियकलसे तियसे भणिउमाढत्तो-भो भो विबुहा ! - ५४४ जह सिरिरिसहजिणिंदो हविओ पुव्विं इहेव तियसेहिं । तह चरिमतित्थनाहंपि न्हवह मोत्तूण कुवियप्पं ।।१।। एगसरूवबलच्चिय निब्यंतं जेण सव्वजिणनाहा । तणुगुरु-लहुयत्तं पुण न कारणं वीरिउल्लासे ।।२।। एवं च सुरवइवयणाणंतरमेव समकालं निवडियं सयलकलसेहिंतो सारयससिमऊहजालं जिनमहिमाऽवलोकनमत्सरेण वा भुवनसङ्क्षोभदर्शनकौतूहलेन वा कृतः भवेद्' इति जातसंशयः अवधिज्ञानं प्रयुनक्ति । ततः दिव्यज्ञानज्ञातजिनचरणस्पर्शकम्पितमेरुव्यतिकरः तत्क्षणसंहृतकोपोद्गमः, निन्दितनिजकुविकल्पः क्षमयित्वा बहुप्रक़ारं भगवन्तं जिनेश्वरं पाणिपरिगृहीतकलशान् त्रिदशान् भणितुमारब्धवान् 'भोः भोः विबुधाःयथा श्रीऋषभजिनेन्द्रः स्नापितः पूर्वं इहैव त्रिदशैः । तथा चरमतीर्थनाथमपि स्नापयत मुक्त्वा कुविकल्पम् ।।१।। एकस्वरूपबलाः एव निर्भ्रान्तं येन सर्वजिननाथाः । तनुगुरु-लघुत्वं पुनः न कारणं वीर्योल्लासे ॥ २ ।। एवं च सुरपतिवचनाऽनन्तरमेव समकालं निपतितं सकलकलशेभ्यः शारदशशिमयूखजालम् इव, જિનમહિમાને જોતાં પ્રગટેલ મત્સરને લીધે અથવા તો ભુવન-સંક્ષોભને જોવાના કુતૂહલથી આમ કર્યું હશે.' એમ સંશય થતાં તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. પછી દિવ્યજ્ઞાનથી જાણ્યું કે-‘આ તો ભગવંતના ચરણવડે મેરૂ કંપાયમાન થયેલ છે.' એટલે તરતજ કોપ સંહરી, પોતાના કુવિકલ્પને નિંદતાં, પ્રભુને અનેક પ્રકારે ખમાવીને ઇંદ્ર, હાથમાં કળશ લઇ ઉભેલા દેવતાઓને કહેવા લાગ્યો કે-‘હે દેવો! જેમ પૂર્વે અહીં જ દેવતાઓએ શ્રી ઋષભદેવનો સ્નાત્ર-મહોત્સવ કર્યો હતો, તેવી જ રીતે તમે કુવિકલ્પ તજી, ચરમ તીર્થનાથનો સ્નાત્રાભિષેક કરો; (૧) કારણકે સર્વ જિનેશ્વરો સમાન બળશાળી હોય છે. શરીરનું ગુરુત્વ કે લઘુત્વ છતાં વીર્યોલ્લાસમાં તે કાંઇ आरएालूत नथी.' (२) એ પ્રમાણે દેવેંદ્રના બોલતાં તરતજ સમકાળે બધા કળશોમાંથી, શરદઋતુના ચંદ્રકિરણ સમાન, ગંગાના
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy