________________
चतुर्थः प्रस्तावः
५४५ व, गयणसुरसरिजलपडलं व तुसार-हारधवलं जिणोवरि खीरोयहिजलं। एवं च पवट्टे जिणाभिसेगे
दुंदुही-पडह-भंभा-हुडुक्काउलं, वेणु-वीणारवुम्मिस्सहयमद्दलं । झल्लरीकरडकंसालरवबंधुरं, घोरगंभीरभेरीनिनायुद्धरं ।।१।। काहलारावसंबद्धखरमुहिसरं पूरियासंखसंरवुत्थरवनिब्भरं । पलयकाले व गज्जंतघणवंदयं, ताडियं सुरेहिं चाउव्विहाउज्जयं ।।२।। जुग्गं | हरिसभरनिब्भरुब्भिन्नरोमंचया, केवि संथुणहिं जिणु तियस नच्चंतया। अवरि वरसुरहिं मंदारकुसुमुक्कर, मुयहिं गंधव्वभसलावलीकब्बुरं ।।३।।
गगनसुरसरिज्जलपटलम् इव तुषार-हारधवलं जिनोपरि क्षीरोदधिजलम् । एवं च प्रवृत्ते जिनाभिषेके
दुन्दुभि-पटह-भम्भा-हुडुक्काऽऽकुलम्, वेणु-वीणारवोन्मिश्रितमृदङ्गम् । झल्लरी-करटी-कांस्यालरवबन्धुरम्, घोरगम्भीरभेरीनिनादोद्धरम् ।।१।।
काहलाऽऽरावसंबंद्धखरमुखीस्वरं, पूरिताऽऽशङ्खसुरवोत्थरवनिर्भरम् ।
प्रलयकाले इव गर्जद्घनवृन्दकम्, ताडितं सुरैः चतुर्विधातोद्यम् ।।२।। युग्मम् । हर्षभरनिर्भरोद्भिन्नरोमाञ्चकाः, केऽपि स्तुवन्ति जिनं त्रिदशाः नृत्यन्तः । अपरे वरसुरभिं मन्दारकुसुमोत्करं मुञ्चन्ति गन्धर्वभसलावलीकर्बुरम् ।।३।।
જલપ્રવાહતુલ્ય તથા હિમ અને હાર સમાન ધવલ એવું ક્ષીરોદધિનું જળ ભગવંત પર પડ્યું. એમ જિનાભિષેક પ્રવર્તતાં.
वितासो हुँत्मि, ५28, ममा, हु, वे, वीएन निथ मिश्रित भृह, सर ४२८, सास, मेरी, કાહલ, ખરમુખી વિગેરે ચાર પ્રકારના વાજિંત્રો, પ્રલયકાળે ગાજતા વાદળોની માફક, અસાધારણ ધ્વનિ અને પ્રતિધ્વનિથી ગંભીર તથા ઘોર નિર્દોષ એકત્ર થતાં દિશાઓને બધિર બનાવતા તેઓ ભારે પ્રમોદ સાથે વગાડવા साय. (१/२)
તે વખતે કેટલાક દેવતાઓ હર્ષથી રોમાંચ પ્રગટતાં નૃત્યપૂર્વક જિનગુણ ગાતા, કેટલાક સુરવરો ગુંજારવ કરતા ભ્રમરગણથી વ્યાપ્ત એવાં મંદાર-પુષ્પો નાખવા લાગ્યા, (૩)