________________
५४६
श्रीमहावीरचरित्रम्
केवि फोडिंति मल्लव तिवई सुरा, सिंहनायं च मुंचति हरिसुद्धुरा । हिं गलगज्जियं अवरि हयहेसियं, केवि य किर रासयं दिंति करणंचियं ||४||
अन्नि हरिसेण विरइंति गलदद्दरं, केवि मुट्ठीहिं ताडिंति विस्संभरं । केइ कलसे य खीरोयजलपूरिए, तक्खणं निंति तियसाण हत्थंतिए । । ५ ।।
इय जहिं सुरसंघेण निहणियविग्घेण वट्टिज्जइ सव्वायरेण । तहिं जिणवरमज्जणि भवभयतज्जणि किं वन्निज्जइ मारिसिण ? ।।६।।
जिणाभिसेगे य वट्टमाणे सव्वे सुरिंदा छत्त - चामर-धूयकडुच्छ्रय- पुप्फ-गंधहत्था पुरओ पमोयपुलइयंगा आणंदवियसियच्छा ठिया । अह अच्चुयसुरेसरे जिणं ण्हविऊण विरए
केऽपि स्फोटयन्ति मल्लः इव त्रिपदीं सुराः सिंहनादं च मुञ्चन्ति हर्षोद्धूराः । कुर्वन्ति गलगर्जितं अपरे हयहेषितम्, केऽपि च किल रासकं ददति करणाञ्चितम् ।।४।।
अन्ये हर्षेण विरचयन्ति गलदर्दरम्, केऽपि मुष्टिभिः ताडयन्ति विश्वम्भराम्। केऽपि कलशान् च क्षीरोदजलपूरितान्, तत्क्षणं नयन्ति त्रिदशानां हस्तान्तिके ||५||
इति यथा सुरसङ्घेन निहतविघ्नेन वृत्यते सर्वाऽऽदरेण ।
तथा जिनवरमज्जनं भवभयत्याजकं किं वर्ण्यते अस्मादृशा ? ।।६।।
जिनाऽभिषेके च वर्तमाने सर्वे सुरेन्द्राः छत्र-चामर-धूपभाजन- पुष्प- गन्धहस्ताः पुरतः प्रमोदपुलकिताङ्गा आनन्दविकसिताङ्गाः स्थिताः । अथ अच्युतसुरेश्वरः जिनं स्नापयित्वा विरते प्राणतादयः देवेन्द्राः
કેટલાક મલ્લની જેમ ત્રિપદી-ત્રણ વાર જમીનને પછાડવા લાગ્યા અને કેટલાક બહુ હર્ષમાં આવી જઇ સિંહનાદ કરવા લાગ્યા, કેટલાક હસ્તીની જેમ ગાજતા, અશ્વની જેમ હેષારવ કરતા અને હસ્તતાલથી રાસકराखडा हु२वा लाग्या . ( ४ )
કેટલાક પ્રમોદથી ગળે તીક્ષ્ણ અવાજ કરતા, મુષ્ટિથી પૃથ્વીને તાડન કરતા અને કેટલાક ક્ષીરોદકથી ભરેલા કળશો તત્કાળ દેવોના હાથમાં આપવા લાગ્યા. (૫)
એમ ભવભયને પરાસ્ત કરનાર જિનેશ્વરના મજ્જન-મહોત્સવમાં વિઘ્ન દૂર કરતા દેવતાઓ જ્યાં સર્વ આદરપૂર્વક એવી રીતે વર્તી રહ્યા હતા કે તેવા પ્રસંગનું વર્ણન મારા જેવાથી કેટલું થઇ શકે? (૬)
જિનાભિષેક પ્રવર્તતા સર્વ ઇંદ્રો છત્ર, ચામર, ધૂપવટી, પુષ્પ અને ગંધ હાથમાં લઇ, પ્રમોદથી રોમાંચિત થતા તથા આનંદથી ચક્ષુ વિકસાવતા તેઓ સમક્ષ ઉભા રહ્યા. પછી અચ્યુતેંદ્ર પ્રભુને સ્નાન કરાવી નિવૃત્ત થતાં બીજા