________________
४५४
श्रीमहावीरचरित्रम् अन्नं वयंति पुव्वं पच्छा पुण वाहरंति गिरमन्नं । अन्नं धरेंति हियए साभिप्पेयं करेंति पुणो ।।६।।
गयणे गणंति गहगणमुयहिंमि जलंपि जे परिमिणंति ।
पेच्छंति भावि कज्जं, न तेऽवि जाणंति जुवइयणं ।।७।। सच्चं चिय जुवईओ एरिसियाओ न एत्थ संदेहो।
केवलमेयाए मए दिटुं लहुयंपि नो विलियं ।।८।। ता सव्वहा न उवेहणिज्जा होइ एस त्ति निच्छिऊण पुत्ते य नईकूले संठविय परकूलन्नेसणट्ठाए पविठ्ठो नईए, पत्तो य मज्झयारे | एत्यंतरे अच्चंतपडिणियत्तणओ हयविहिस्स, अघडंतवत्थुसंघडणसीलयाए भवियव्वयानिओगस्स बलवत्तणओ वेयणीयकम्मस्स गिरिसिर
अन्यद् वदन्ति पूर्व पश्चात् पुनः व्याहरन्ति गिरं अन्याम्। अन्यं धारयन्ति हृदये साभिप्रेतं कुर्वन्ति पुनः ।।६।।
गगने गणयन्ति ग्रहगणम् उदधौ जलमपि ये परिमिन्वन्ति ।
प्रेक्षन्ते भाविकार्य, न तेऽपि जानन्ति युवतीजनम् ।।७।। सत्यमेव युवत्यः एतादृशाः नाऽत्र सन्देहः ।
केवलं एतस्या मया दृष्टं लघुमपि नो व्यलीकम् ।।८।। तस्मात् सर्वथा न उपेक्षणीया भवति एषा' इति निश्चित्य पुत्रौ च नदीकूले संस्थाप्य परकूलाऽन्वेषणार्थं प्रविष्टः नद्याम्, प्राप्तः च मध्ये। अत्रान्तरे अत्यन्तप्रत्यनीकत्वाद् हतविधेः, अघटमानवस्तुसङ्घटनशीलतया भवितव्यतानियोगस्य, बलवत्त्वाद् वेदनीयकर्मणः, गिरिशिरोवर्षणवशविसर्पत्सलिलप्रवाहेण पूरिता तत्क्षणेन
સ્ત્રીઓ પ્રથમ કંઇ જુદું જ બોલે છે અને પછી વર્તન તે કરતાં ભિન્ન કરે છે, હૃદયમાં અન્યને ધારણ કરે छ भने इरी पोताना भ२७ प्रभाए। ४२ छ. (७)
જેઓ આકાશમાં ગ્રહ-ગણ ગણી શકે, જેઓ મહાસાગરનું જળ પામી શકે, તથા ભાવિ કાર્યને જેઓ જોઇ શકે છે, તેઓ પણ યુવતીઓને જાણી શકતા નથી. (૭)
યુવતીઓ એવીજ હોય છે, એ વાત સત્ય છે, તેમાં લેશ પણ સંદેહ નથી, છતાં કેવળ એનું એવું ખોટું કાર્ય में ४२।५५ युं नथी. (८)
માટે એ સર્વથા ઉપેક્ષા કરવા લાયક નથી.' એમ નિશ્ચય કરી, પોતાના પુત્રોને નદી કાંઠે બેસારીને તે કુમાર નદીના સામે કિનારે તેને શોધવા માટે નદીમાં પેઠો અને મધ્યભાગમાં પહોંચ્યો. એવામાં દુર્દેવ અત્યંત શત્રુરૂપ હોવાથી, ભવિતવ્યતા-નિયોગનો અસંભવિત પદાર્થને કરવાનો સ્વભાવ હોવાથી, તથા ભોગવવા યોગ્ય કર્મના