________________
४४७
चतुर्थः प्रस्तावः
मंतीहिं तओ भणियं 'जेणेसा विहडणा कया देव!।
सो दूरेऽवि नएज्जा नूण कुमारं लहुं दइवो' ।।४।। एवं चिरं परितप्पिय पुणोवि चारपुरिसे[हिं] कुमारवत्ताजाणणत्थं पेसिय नियनियठाणेसु गया मंतिणो। रायावि सुयविरहवेयणाविहुराए चंपयमालाए देवीए संठवणनिमित्तमंतेउरं गओत्ति ।।
इओ य सो कुमारो कमंकमेण गच्छंतो चिरकमलवणविहारुब्बिग्गाए लच्छिदेवीए तुट्टेण पयावइणा निवासनिमित्तं व विरइए नाणाविहतरुणतरुसामलियसयलरविकरपसरे, अणेगकोडीसरीयजणसंकुले संदणपुरवेलाउले संपत्तो, अवियाणमाणो य तहाविहं गेहंतरं गोपुरपच्चासन्नस्स पाडलाभिहाणमालागारस्स मंदिरंमि पविट्ठो। दिट्ठो य सो पाडलेण
मन्त्रिभिः ततः भणितं 'येन एषा विघटना कृता देव!।
सः दूरेऽपि नयेत् नूनं कुमारं लघु दैवः' ||४|| एवं चिरं परितप्य पुनः अपि चारपुरुषान् कुमारवार्ताज्ञानार्थं प्रेषयित्वा निजनिजस्थानेषु गताः मन्त्रिणः । राजाऽपि सुतविरहवेदनाविधुरायाः चम्पकमालायाः देव्याः संस्थापननिमित्तं अन्तःपुरं गतः।
इतश्च सः कुमारः क्रमङ्क्रमेण गच्छन् चिरकमलवनविहारोद्विग्नायां लक्ष्मीदेव्यां तुष्टेन प्रजापतिना निवासनिमित्तम् इव विरचिते नानाविधतरुणतरुश्यामलितसकलरविकरप्रसरे, अनेककोटीश्वर-जनसङ्कुले स्यन्दनपुरवेलाकुले सम्प्राप्तः, अविजानन् च तथाविधं गृहान्तरं गोपुरप्रत्यासन्नस्य पाटलाऽभिधानमालाकारस्य मन्दिरे प्रविष्टः। दृष्टश्च सः पाटलेन विज्ञातश्च विशिष्टाऽऽकृत्या यथा 'नूनं कोऽपि एषः महापुरुषः
મંત્રીઓએ કહ્યું- હે દેવ! જેણે આ વિઘટના કરી, તે દેવ પોતે કુમારને સત્વર દૂર પણ લઇ જશે.” (૪)
એ પ્રમાણે લાંબો વખત સંતાપ પામી, ફરીને પણ કુમારની ખબર જાણવા માટે જાસુસોને મોકલી, મંત્રીઓ પોતપોતાના સ્થાને ગયા અને રાજા પણ પુત્ર-વિરહની વેદનાથી વ્યાકુળ થયેલ ચંપકમાળા રાણીને શાંત કરવા अंत:पुरमा गयो.
એવામાં અહીં કુમાર અનુક્રમે આગળ ચાલતાં, લાંબો વખત કમલ-વનમાં વિહાર કરવાથી ઉદ્વિગ્ન થયેલ લક્ષ્મીદેવી પર સંતુષ્ટ થયેલ પ્રજાપતિએ તેના નિવાસ નિમિત્તે રચેલ, અનેક પ્રકારના કોમળ વૃક્ષોથી જ્યાં સૂર્યકિરણોનો પ્રચાર અટકી પડ્યો છે તથા અનેક કોટ્યાધિપતિ લોકોથી ભરપૂર એવા ચંદનપુર બંદરમાં પહોંચ્યો. ત્યાં ઉંચા કે નીચ ગૃહના અંતરને ન જાણતો કુમાર, મુખ્ય દ્વાર પાસે આવેલ પાટલ નામના એક માલાકાર-માળીના ઘરમાં પેઠો. એટલે તેને જોતાં વિશિષ્ટ આકૃતિથી પાટલે જાણી લીધું કે-“આ કોઇ મહાપુરુષ છે જેથી સામે આવીને તેણે સ્નેહપૂર્વક ઉચિત આદર-સત્કાર કર્યો. પછી તેણે બતાવેલ ઘરના એક ભાગમાં કુમાર ઉતર્યો, તેમજ નિષ્કારણ