________________
४१८
श्रीमहावीरचरित्रम्
य सा - 'पुत्ति ! मा कुणसु एवं अतुलमल्लो खु एसो, ता अन्नं वरं पत्थेसु ।' तीए भणियंताय! 'जइ परं हुयासणो अन्नो त्ति । इय तीए निच्छयमुवलब्भ रन्ना पेसिया सव्वनरवईणं या । निवेयाविओ एस वृत्तंतो । एयं च अणब्भुवगच्छमाणा नरवइकुमारा एवं पयंपंति
को बोहेज्ज कयंतं ? को वा हालाहलं विसं भक्खे ? |
को कालमेहमल्लेण जुज्झिउं सह पवज्जेज्जा ? ||१||
तेण न कज्जं रज्जेण किंपि न कज्जं च तीए भज्जाए । जा लब्भइ खित्तसंसयजीवियव्वेहिं कट्टेण ||२||
एवं च निब्भग्गजणमणोरहेहिं असिद्धकज्जेहिं चेव पडिनियत्तिऊण दूएहिं रण्णो
भणिता च सा ‘पुत्रि! मा कुरु एवम्, अतुलमल्लः खलु एषः, तस्माद् अन्यं वरं प्रार्थय।' तया भणितं तात्! यदि परं हुताशनः अन्यः' इति । इति तस्याः निश्चयमुपलभ्य राज्ञा प्रेषिता सर्वनरपतीनां दूताः। निवेदितः एषः वृत्तान्तः। एतं च अनभ्युपगच्छन्तः नरपतिकुमाराः एवं प्रजल्पन्ति -
कः वां बोधयेत् कृतान्तम् ? कः वा हालाहलं विषं भक्षयेत् ? । कः कालमेघमल्लेन योद्धुं सह प्रपद्येत ? || १ ||
तेन न कार्यं राज्येन, किमपि न कार्यं च तया भार्यया । या लभ्यते क्षिप्तसंशयजीवितव्येन कष्टेन ||२||
एवं च निर्भग्नजनमनोरथैः असिद्धकार्यैः एव प्रतिनिवर्त्य दूतैः राज्ञः कथितः मल्लयुद्धाऽनभ्युपगमगर्भः
તો બળનો પક્ષપાત કરનારી છે, પરંતુ એ કાર્ય કરવાને કોણ સમર્થ છે?' એમ ધારી રાજા બોલ્યો-હે પુત્રી! એવો આગ્રહ ન કર. એ તો અસાધારણ મલ્લ છે, માટે બીજો વર માગી લે.' તેણે કહ્યું-‘જો એમ હોય, તો મારે માટે અન્ય અગ્નિ છે.’ એ પ્રમાણે તેનો નિશ્ચય જાણીને રાજાએ બધા રાજાઓને પોતાના દૂતો મોકલીને એ વૃત્તાંત કહેવરાવ્યો, એટલે એ વાતનો સ્વીકાર ન કરતાં રાજકુમારો કહેવા લાગ્યા કે
‘યમને કોણ જગાડે? અથવા વિષનું કોણ ભક્ષણ કરે? એ કાલમેઘ મલ્લની સાથે સંગ્રામ કરવા કોણ તૈયા૨ थाय ? (१)
તેવા રાજ્યની કાંઇ જરૂ૨ નથી, અને તેવી સ્ત્રીની પણ અપેક્ષા નથી કે જે જીવિતને સંશયમાં નાખતાં પણ મહાકષ્ટ પામી શકાય.’ (૨)
એ પ્રમાણે ભગ્નમનોરથ થઈ, કાર્ય સિદ્ધ ન થતાં દૂતોએ પાછા ફરીને મલ્લયુદ્ધ ન સ્વીકારવાનો બધા