________________
३८१
चतुर्थः प्रस्तावः
अणुगम्ममाणो, गुंजाफलमालियामेत्तकयाभरणो, भुयंगकंचुयनिव्वत्तियकेसकलावसंजमणो, तक्खणविणिवाइयसिहंडिससिहमुहविरइयकन्नपूरो दिट्ठो एक्को पुलिंदो, सो य पुच्छिओ म 'भो महाणुभाग! का एसा अडवी ?, को वा नियसिहरग्गभग्गरविरहतुरयमग्गो एस गिरिवरो ?, का वा नयरगामिणी वत्तिणित्ति ? ।' पुलिंदेण भणियं 'अणामिया नाम एसा अडवी, सज्झाभिहाणो य एस गिरिवरो, एसावि वित्तिणी कंचणपुरनयरमणुसरएत्ति ।' तओ लग्गोऽहं तीए वत्तणीए । तावसतवस्सीव कंद-मूल-फलेहिं पाणवित्तिं करिंतो पत्तो कइवयवासरेहिं कंचणपुरं, तत्थ य मुणिवरो इव निप्पडिबद्धो, वीयरागो इव सव्वसंगरहिओ ठाऊण कइवय दिणाणि पेच्छंतोऽपुव्वद्वाणाइं, अवले (लो? ) एंतो गामागरे, निरूविंतो धम्मियजणकारावियाइं समुत्तुंगसुंदरागाराई सुरमंदिराई, कप्पडिओ इव दाणसालासु पाणविंत्तिं कुणमाणो अणवरयपयाणएहिं पत्तो सरज्जसीमासन्निवेसं । तत्थ य कइवयदिणाणि केशकलापसंयमकः, तत्क्षणविनिपातितशिखण्डिसशिख-मुखविरचितकर्णपूरः दृष्टः एकः पुलिन्दः । सः च पृष्टः मया 'भोः महानुभाग ! का एषा अटवी ?, कः वा निजशिखराग्रभग्नरविरथतुरगमार्गः एषः गिरिवरः ?, का वा नगरगामिनी वर्तनी ? ।' पुलिन्देन भणितं अनामिका नाम्नी एषा अटवी, सह्याभिधानः च एषः गिरिवरः, एषाऽपि वर्तनी कञ्चनपुरनगरम् अनुसरति । ततः लग्नोऽहं तस्यां वर्तन्याम् । तापस-तपस्वी इव कन्द-मूल-फलैः प्राणवृत्तिं कुर्वन् प्राप्तः कतिपयवासरैः कञ्चनपुरम् । तत्र च मुनिवरः इव निष्प्रतिबद्धः, वीतरागः इव सर्वसङ्गरहितः स्थित्वा कतिपयदिनानि प्रेक्षमाणः अपूर्वस्थानानि, अवलोकमानः ग्रामाऽऽकरान् निरूपयन् धार्मिकजनकारापितानि समुत्तुङ्गसुन्दराऽऽकाराणि सुरमन्दिराणि, कार्पटिकः इव दानशालासु प्राणवृत्तिं कुर्वन् अनवरतप्रयाणकैः प्राप्तः स्वराज्यसीमासन्निवेशम् । तत्र च कतिपयदिनानि विश्रम्य पुनरपि
માળામાત્રથી વિભૂષિત, સાપની કાંચળીવતી જેણે પોતાનો કેશ કલાપ બાંધેલ છે, તથા તરતમાં તોડી લીધેલ મયૂરના પીંછાથી જેણે કર્ણપૂર=કર્ણભૂષણ બનાવેલ છે એવો એક ભીલ મારા જોવામાં આવ્યો. મેં તેને પૂછ્યું કે‘હે મહાભાગ! આ અટવી કઈ? અથવા પોતાના શિખરના અગ્રભાગથી સૂર્ય ૨થના અશ્વોના માર્ગને રોકનાર આ ગિરિરાજ કર્યો? કે નગરભણી જતો માર્ગ કયો?' એટલે તે ભીલ બોલ્યો-‘અનામિકા નામે આ અટવી છે, સહ્ય નામે એ પર્વત છે અને આ માર્ગ કંચનપુર નગર ભણી જાય છે.' પછી હું તે પંથે પડ્યો અને તાપસ કે તપસ્વીની જેમ કંદમૂળ અને ફળોથી જીવતો હું કેટલેક દિવસે કંચનપુરમાં પહોંચ્યો. ત્યાં મુનિવરની જેમ અપ્રતિબદ્ધ અને વીતરાગની જેમ સર્વ-સંગરહિત એવો હું કેટલાક દિવસ રહીને, નવા સ્થાનો જોતાં, ગ્રામાક અવલોકતાં, ધાર્મિકજનોએ કરાવેલા ઊંચા અને સુંદર આકારના દેવાલયો નીહાળતો અને કાર્પેટિકની જેમ દાનશાળાઓમાં ભોજન કરતો હું સતત પ્રયાણ કરતાં પોતાના રાજ્ય-સીમાડાના એક ગામમાં પહોંચ્યો. ત્યાંપણ કેટલાક દિવસ વિશ્રાંતિ લઇ પુનઃ મારા નગર ભણી હું ચાલ્યો, અને જતાં જતાં રસ્તામાં પોતાના ભાઈ વિજયસેન કે જે રાજ્યનો