________________
(સરસ્વતિ સાહિત્ય રત્નગ્રંન્થાવલિ )
ભિષ્મ પ્રતિજ્ઞા.
નાલંદા વિદ્યાપીઠના અધ્યાપક ગુરૂદેવ ચાણક્ય સંસારીક કાર્ય માટે રાજાનંદની રાજસભામાં જાય છે તે વખતે રાજયસભામાં કોઈ નહિ હતું. ફક્ત રાજાનંદના રાજકુમારે ત્યાં હતા. તે વખતે ગુરૂદેવ ચાણક્યનો દેદાર જોઈ રાજકુમારોએ ગુરૂચાણક્યની મશ્કરી કરી. તે વખતે ગુરૂચાણક્યને ક્રોધ ચઢયે, અને તે વખતે પોતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી રાજાનંદના વંશને નાશ ન કરું ત્યાં સુધી શિખા (માથાના વાળ) બાંધીશ નહિ. (શરૂઆત) તેવી પ્રતિજ્ઞા કરે છે. [કોપીરાઈટ-પ્રકાશક છે.]
[પા. ૧]