________________
નિદ્રા-વિકાર અને સારવાર
૧૩૯ • દિવસમાં આવું કેટલીક વાર થાય છે. • આ રોગ મુખ્યત્વે હાયપોક્રેટિન નામના તત્ત્વની ખામીના લીધે થાય
છે.
(૨) કેટપ્લેક્સી-(Cataplexy) :
કેટલીક સેકન્ડ માટે ભાવુક્તાને લીધે અથવા ભારે શ્રમ કરવાથી અથવા કોઈ વોરે કોઈક પણ જાતના કારણ વગર સભાન અવસ્થા હોવા છતાં સ્નાયુઓ શિથિલ થઈ જવાં. પડી જવું. કેટલીક વાર આવી પરિસ્થિતિ કલાકો સુધી રહે. કેટલીક વાર સ્નાયુઓ આંશિક રીતે પણ શિથિલ થઈ ગયા હોય તેવું બની શકે દા.ત., જડબું લટકી પડવું. (૩) નિદ્રા આવતાં કે જાગી જતાં વિચિત્ર ભ્રમણા થવી
(Hypnagogic Hallucination) : (૪) અમુક દર્દીઓમાં ઊંઘમાં અલ્પજીવી લકવો પણ થઈ શકે છે.
(Sleep Paralysis) : • પોલિસોશ્નોગ્રાફી - મલ્ટીપલ સ્લીપ લેટન્સી ટેસ્ટ દ્વારા યોગ્ય નિદાન
થઈ શકે છે. સારવાર : (૧) ૧૫થી ૨૦ મિનિટ માટે દિવસમાં રથી ૩ વાર નિયત સમયે સૂઈ
જવું. (૨) મગજને ઉત્તેજિત કરતી દવાઓ-મિથાઈલ ફેનીડેટ, એમ્ફટેમાઈન,
મોડાફીનીલ જેવી દવાઓનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો. (૩) ટ્રાઇસાયકલીક એન્ટીડિપ્રેસન્ટ દવાઓ, એસ.એસ.આર.આઈ. તથા
એસ.એન.આર.આઈ. દવાઓ વાપરી શકાય. (૫) વિક્ષિપ્ત-નિદ્રાવસ્થા-(Parasomnia):
અહીં એવા કેટલાક નિદ્રાના વિકારોને સમાવી શકાય કે જેમાં માત્ર નિદ્રામાં જ અસામાન્ય વર્તણૂક કે અસામાન્ય પ્રકારની શરીરની હિલચાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org