________________
કરોડરજ્જુના રોગો (માયલોપથી)
Back
Front
• કરોડરજ્જુના રોગોનાં લક્ષણોઃ
Cross Section of the Spinal Cord
કરોડરજ્જુનો આડછેદ
વગેરે જ્ઞાનેન્દ્રિયોની ક્રિયાઓ, ખેંચ, એક બાજુનાં અંગોનો લકવો, મોઢાનો લકવો. આ બધાં ચિહ્નો હોય તો કરોડરજ્જુ સિવાયનો કોઈ રોગ હોઈ શકે.
૧૮૯
(૧) કરોડરજ્જુની તમામ સંવેદના એક ચોક્કસ લેવલ પછી કપાઈ જવી, સાથે બંને પગ તદ્દન ખોટા પડી જવા, તેમનું હલનચલન બંધ થવું, ઝાડો-પેશાબ અટકી જવા, જેમ કે માર્ગઅકસ્માતથી થયેલું મણકાનું ફ્રેકચર.
Jain Education International
(૨) અમુક સંવેદનાવાહક નસોની કાર્યવાહી બંધ થવી અને સાથે નસોમાં દુખાવો થઈ તેનું કામ ઘટવું. (Myelo Radiculopathy), જેમ કે સ્પૉન્ડિલોસિસ.
(૩) અડધોઅડધ એટલે કે કરોડરજ્જુની ૫૦ ટકા કાર્યવાહી ઠપ્પ થવી (બ્રાઉન-સિકવર્ડ સિન્ડ્રોમ). એનાથી એક બાજુના પગનું હલનચલન બંધ થાય, જ્યારે બીજી બાજુના પગની સંવેદના બંધ થાય.
(૪) કરોડરજ્જુનો આગલો ભાગ કામ કરતો બંધ થવો (જેમ કે લોહીની નળી બંધ થઈ જવી).
For Private & Personal Use Only
www.jainelibrary.org