Book Title: Magaj ane Gyantantu na Rogo
Author(s): Sudhir V Shah
Publisher: Chetna Sudhir Shah

View full book text
Previous | Next

Page 295
________________ ૨૦૮ મગજ અને જ્ઞાનતંતુના રોગો રીનલ ફેલ્યોર (બ્લેકવૉટર ફિવર) જેવાં ભયંકર પરિણામો આવી શકે છે. જોકે સારા નસીબે આવી ઘટના અતિ ઓછી બને છે. G-6-PD Deficiency નામનો બ્લડટેસ્ટ ક્વિનાઇન આપતાં પહેલાં · કરવો એ ખૂબ જ હિતાવહ છે. અંતમાં ફરી એક વાર ધ્યાન દોરું છું કે ઉપર જણાવેલ દવાઓ તબીબીસલાહ અને દેખરેખ સિવાય કદાપિ લેવી નહિ. ઉપર્યુક્ત માહિતી ફક્ત જાણકારી માટે જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314