________________
૨ ૨૩
ન્યુરોપથી (એ.આઈ.ડી.પી)
આ સિવાય જુદી જુદી નસો તેના માર્ગમાં જુદી જુદી જગ્યાએ દબાવાથી આશરે ૩૦ જાતનાં એન્ટ્રપમેન્ટ સિન્ડ્રોમ થઈ શકે છે.
(૧) મીડીઅન નર્વનો પ્રોનેટર સિન્ડ્રોમ (૨) ટાર્ડિવ અર્બર પાલ્સી (કોણી પાસે) (૩) રેડિઅલ પાલ્સી (ખભા અને કોણીની વચ્ચોવચ્ચ). ઊંઘ
દરમિયાન રેડિઅલ નર્વ દબાણમાં આવી જવી, જે “સેટર-ડે નાઇટ પાલ્સી'ના નામથી જાણીતી પ્રચલિત છે. આમાં હાથનો
પંજો કમજોર થાય છે. (૪) મેરાજીઆ પેરેથેટિકા : લેટરલ ક્યુટેનીઅસ નર્વ દબાવાથી
સાથળમાં બહારના ભાગમાં ઝીણો દુખાવો અને ઝણઝણાટી
પેદા થાય. (૫) ટાર્સલ ટનલ સિન્ડ્રોમ જેમાં પોસ્ટીરીઅર ટીબીઅલ નસ
પગની ઘૂંટીની નીચે પસાર થતી વખતે દબાવાથી પગના તળિયામાં દુખાવો કે ઝણઝણાટી થાય છે. નાનકડી સર્જરીથી બામાંથી છુટકારો મળે છે. અનુભવે જણાય છે કે આ બધા એન્ટેપમેન્ટ ખૂબ પ્રચલિત છે. પણ મોટે ભાગે નિદાન વગર લાંબો સમય દર્દી હેરાન થતો જ રહે છે. તેને માટે જાગૃતિ
કેળવવી જોઈએ. (૧૦) ઓટોનોમિક ન્યુરોપથી
ઓટોનોમિક (અનૈચ્છિક) તંત્રના જ્ઞાનતંતુઓને અસર થવાથી હૃદયના ધબકારા, બ્લડ પ્રેશરમાં એકદમ વધઘટ થાય, ઝાડા-પેશાબની તકલીફ થાય વગેરે મુશ્કેલીઓ થાય. ડાયાબિટીસ તથા કેટલાક અન્ય રોગોમાં આમ થઈ શકે
ન્યુરોપથીના અન્ય પ્રકારો : વિટામિનોની ઊણપથી થતી ન્યુરોપથીમાં મુખ્યત્વે વિટામિન B તથા folic acidની ન્યુરોપથી આવે છે (આ રોગ કરોડરજ્જુને અસર કરે ત્યારે તેને scp-subacute combined
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org