________________
૨૦૧
મલ્ટિપલ સ્કુલેરોસિસ (2) RRMS EElanla immunomodulatory Uslaul Eat
આપવી જોઈએ (ઇન્ટરફેરોન, કોપેઝોન, માઈટોજેક્ટ્રોન
વગેરે). (૩) સેકન્ડરી પ્રોગ્રેસીવ રોગના દર્દીઓને બહુ જ ઝડપથી સૌથી
વધારે અસરકારક સારવાર આપવી જોઈએ. (૪) પ્રાઈમરી પ્રોગ્રેસીવ પ્રકારના રોગીઓને સામાન્ય રીતે કોઈ
દવાથી ફાયદો થતો હોતો નથી. (૫) મલ્ટિપલ સ્કલેરોસિસ એક જિંદગીભર ચાલનારો રોગ છે;
માટે એની સારવાર પણ બંધ ન કરવી જોઈએ. (૬) વારેવારે - નિયત સમયે દર્દીની શારીરિક તપાસ તથા નિયમિત
રીતે એમ.આર.આઈ.ની તપાસ કરાવવી જોઈએ. મગજ અને કરોડરજ્જુનો કોન્ટ્રાસ્ટ એમ.આર.આઈ. થોડાથોડા સમયના
અંતરે કરાવતા રહેવું જોઈએ. • ન્યુરૉમાયલાઈટિસ ઑપ્ટિકા (NMO, Neuromyelitis optica)
બિલકુલ મલ્ટિપલ સ્કલેરોસિસ જેવી દેખાતી આ બીમારીમાં કરોડરજ્જુનાં ત્રણથી વધારે સેમેન્ટ્સમાં ડિમાયલિનેશન થાય છે, જેને માયલાઈટિસ કહી શકાય. સાથે સાથે આંખની દૃષ્ટિને પણ ક્ષતિ પહોંચે છે. આના નિદાન માટે મગજ, ઑપ્ટિક ચેતા તથા કરોડરજ્જુનો કોન્ટ્રાસ્ટ એમ.આર.આઈ. તથા csFમાં એન્ટી એન.એમ.ઓ. એન્ટીબોડીની તપાસ કરવામાં આવે છે. .
આ રોગ સ્ટિરોઈસદ્ધારા કાબૂમાં આવી શકે છે, પણ ગામોગ્લોબ્યુલિન તથા પ્લાઝમા એક્સચેંજથી પણ ઘણો બધો ફાયદો થાય છે, જે સારવાર મલ્ટિપલ સ્કલેરોસિસમાં એટલી ઉપયોગી નથી.
એક્યુટ ડિસેમીનેટેડ એનસફેલોમાયાઈટિસ ADEM (Acute Disseminated Encephalomyelitis)
કોઈ પ્રકારના વાયરસના ચેપ (જેમ કે ઓરી, અછબડા કે અન્ય) થઈ Jવા ગયા પછી થોડાક દિવસોમાં જ્યારે ચેતાતંત્રની બીમારી આવે ત્યારે મહદંશે.org