SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ કરોડરજ્જુના રોગો (માયલોપથી) Back Front • કરોડરજ્જુના રોગોનાં લક્ષણોઃ Cross Section of the Spinal Cord કરોડરજ્જુનો આડછેદ વગેરે જ્ઞાનેન્દ્રિયોની ક્રિયાઓ, ખેંચ, એક બાજુનાં અંગોનો લકવો, મોઢાનો લકવો. આ બધાં ચિહ્નો હોય તો કરોડરજ્જુ સિવાયનો કોઈ રોગ હોઈ શકે. ૧૮૯ (૧) કરોડરજ્જુની તમામ સંવેદના એક ચોક્કસ લેવલ પછી કપાઈ જવી, સાથે બંને પગ તદ્દન ખોટા પડી જવા, તેમનું હલનચલન બંધ થવું, ઝાડો-પેશાબ અટકી જવા, જેમ કે માર્ગઅકસ્માતથી થયેલું મણકાનું ફ્રેકચર. Jain Education International (૨) અમુક સંવેદનાવાહક નસોની કાર્યવાહી બંધ થવી અને સાથે નસોમાં દુખાવો થઈ તેનું કામ ઘટવું. (Myelo Radiculopathy), જેમ કે સ્પૉન્ડિલોસિસ. (૩) અડધોઅડધ એટલે કે કરોડરજ્જુની ૫૦ ટકા કાર્યવાહી ઠપ્પ થવી (બ્રાઉન-સિકવર્ડ સિન્ડ્રોમ). એનાથી એક બાજુના પગનું હલનચલન બંધ થાય, જ્યારે બીજી બાજુના પગની સંવેદના બંધ થાય. (૪) કરોડરજ્જુનો આગલો ભાગ કામ કરતો બંધ થવો (જેમ કે લોહીની નળી બંધ થઈ જવી). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy