Book Title: Logassasutra Swadhyay
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ કે એ ભાષામાં ઉતારી શકાય છે, જ્યારે મતિજ્ઞાનમાં એવું પરિપક્વ નહિ હોવાથી એને ભાષામાં ઉતારાય તેમ નથી. શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાન રૂપ દૂધની બનેલી ખીર છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી કેવળજ્ઞાન સિવાયનાં ચાર જ્ઞાન ઉદ્ભવે છે, જ્યારે આ કર્મના આત્મત્તિક ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટે છે. ૩. આવરસયના છ વિભાગો ઃ આવસય નામના મૂલસુત્ત (મૂલસૂત્રોના છ વિભાગો ગણાવાય છે. (૧) સામાડય (સામાયિક), (૨) ચઉવીસત્યય (ચતુર્વિશતિસ્તવ), (૩) વંદણય (વંદનક), (૪) પડિક્કમણ (પ્રતિક્રમણ), (૫) કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) અને (૬) પચ્ચખાણ (પ્રત્યાખ્યાન). આ સમગ્ર નિરૂપણ નીચે મુજબ દર્શાવી શકાય – જ્ઞાન મતિ શ્રુત (સુય) અવધિ મન:પર્યવ કેવલ અંગપવિક્ર (અંગપ્રવિષ્ટ) અંગપવિટ્ટ અનંગપવિઠ્ઠ (અનંગપ્રવિષ્ટ) અનંગપવિટ્ટ આવસ્મય (આવશ્યક) આવસ્યયવઈરિત્ત (આવશ્યકવ્યતિરિક્ત) સામાડય ચઉવીસત્યય વંદણય પડિક્કમણ કાઉસ્સગ પચ્ચખાણ આ ઉપરથી જોઈ શકાશે કે “ચકવીસત્યય' એ અંગ બાહ્યના એક પ્રકારરૂપ અવસ્મયનો એક પ્રકાર છે. ૪. આવસય તરીકે એ છના સમુદાયનો નિર્દેશ: અહીં એ ઉમેરીશ કે આવસ્મયના છ વિભાગ તરીકે એ વિભાગોનાં પાઈય (પ્રાકૃત) નામો અણુઓગદાર (સુત્ત પ૯)માં જોવાય છે.' અહીં આ પ્રત્યેક વિભાગને “અઝયણ' (અધ્યયન) કહેલ છે. ૨ ૧. નંદી (સુર ૪૪)માં પણ આ હકીકત છે. ૨. બાવીરૂં છો, fઉલ્યો afો સમારેvi | एत्तो एक्केकं पुण अज्झयणं कित्तइस्सामि ॥" –સુત્ત ૫૯ ગત ગાથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 182