________________
૧૨
કે એ ભાષામાં ઉતારી શકાય છે, જ્યારે મતિજ્ઞાનમાં એવું પરિપક્વ નહિ હોવાથી એને ભાષામાં ઉતારાય તેમ નથી. શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાન રૂપ દૂધની બનેલી ખીર છે.
જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી કેવળજ્ઞાન સિવાયનાં ચાર જ્ઞાન ઉદ્ભવે છે, જ્યારે આ કર્મના આત્મત્તિક ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટે છે.
૩. આવરસયના છ વિભાગો ઃ આવસય નામના મૂલસુત્ત (મૂલસૂત્રોના છ વિભાગો ગણાવાય છે.
(૧) સામાડય (સામાયિક), (૨) ચઉવીસત્યય (ચતુર્વિશતિસ્તવ), (૩) વંદણય (વંદનક), (૪) પડિક્કમણ (પ્રતિક્રમણ), (૫) કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) અને (૬) પચ્ચખાણ (પ્રત્યાખ્યાન).
આ સમગ્ર નિરૂપણ નીચે મુજબ દર્શાવી શકાય –
જ્ઞાન
મતિ
શ્રુત (સુય)
અવધિ
મન:પર્યવ
કેવલ
અંગપવિક્ર (અંગપ્રવિષ્ટ)
અંગપવિટ્ટ
અનંગપવિઠ્ઠ (અનંગપ્રવિષ્ટ)
અનંગપવિટ્ટ
આવસ્મય (આવશ્યક)
આવસ્યયવઈરિત્ત (આવશ્યકવ્યતિરિક્ત)
સામાડય ચઉવીસત્યય વંદણય પડિક્કમણ કાઉસ્સગ પચ્ચખાણ
આ ઉપરથી જોઈ શકાશે કે “ચકવીસત્યય' એ અંગ બાહ્યના એક પ્રકારરૂપ અવસ્મયનો એક પ્રકાર છે.
૪. આવસય તરીકે એ છના સમુદાયનો નિર્દેશ: અહીં એ ઉમેરીશ કે આવસ્મયના છ વિભાગ તરીકે એ વિભાગોનાં પાઈય (પ્રાકૃત) નામો અણુઓગદાર (સુત્ત પ૯)માં જોવાય છે.' અહીં આ પ્રત્યેક વિભાગને “અઝયણ' (અધ્યયન) કહેલ છે. ૨
૧. નંદી (સુર ૪૪)માં પણ આ હકીકત છે. ૨. બાવીરૂં છો, fઉલ્યો afો સમારેvi | एत्तो एक्केकं पुण अज्झयणं कित्तइस्सामि ॥"
–સુત્ત ૫૯ ગત ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org