________________
૧૦
તદુપરાંત પ્રસ્તુત પુસ્તકના મુદ્રણ કાર્યને શીઘ્રતાથી પૂરું કરનાર શ્રી ધૈર્યકુમાર સી. શાહનો હું આભારી છું.
આ ગ્રંથના લેખન તથા પ્રકાશનમાં મતિવિપર્યાસથી તથા અન્ય કોઈ કારણથી શાસ્ત્ર વિરુદ્ધ લખાણ થવા પામ્યું હોય તેની હું ક્ષમા માગું છું અને જે કંઈ મુદ્રણની અશુદ્ધિઓ રહી ગઈ હોય તેને સુધારીને વાંચવા વિનંતી કરું છું. કાર્તિક સુદ ૫ શુક્રવાર, વિ. સં. ૨૦૨૨
લિ. તા. ૨૯-૧૦-૬૫
સુબોધચન્દ્ર નાનાલાલ શાહ ઈરલા, વીલેપારલે, મુંબઈ-પદ (A.s.)
મંત્રી, જૈનસાહિત્યવિકાસમંડળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org