Book Title: Krudantavali Author(s): Ajitchandrasagar Publisher: Agamoddharak Pratishthan View full book textPage 9
________________ હિ. આ પુસ્તિકામાં શું છે ?... હો ૦ વિભાગ : ૧ ૦ હૈમ સંસ્કૃત પ્રવેશિકા-પ્રથમામાં આવતા બધાજ (૧૪૮) ધાતુના ૪ કાલના (વર્ત, હ્યસ્ત આ વિ) કર્તરિ અને કર્મણિના ત્રી. પુએવ. ના રૂપો. ઉપરોક્ત દરેક ધાતુઓના ૧૦ કૃદન્તો: • હેત્વર્થ કૃદન્ત તુમ્ ૦ સંબંધક ભૂતકૃદન્ત વા (સ્વા) ૦ કર્મણિ-ભાવે ભૂતકૃદન્ત - તે (#) કર્તરિ ભૂ.કૃ. તેવંત (વતું), કર્તરિ વર્તમાન કૃદન્ત - અત(g)/માન(મન) ૦ કર્મણિ-ભાવે વર્તમાન કૃદન્ત -+માન(મન) • વિધ્યર્થ કૃદન્ત ૧ – તવ્ય ૨ - મનીય ૩-૩ [3] • ભાવવાચક કૃદન્ત મન (મન) • હૈ. સં. પ્ર. માં આવતા ઉપસર્ગ સહિત ધાતુઓ (ગણ-પદ-અર્થ સાથે) 0 વિભાગ : ૨ ૦ • કૃદન્તની સ્પષ્ટ વ્યાખ્યા - કૃદન્ત બન્યા પછી તેના રૂપો | બનાવવાના નિયમો એક જ ધાતુના દરેક કૃદન્ત કેટલી રીતે બની શકે કૃદન્તોને તથા તેના સંબંધિત શબ્દોને કઈ વિભક્તિ થાય છે કૃદન્તોનો ઉપયોગ કેટલી રીતે થાય ? (કોઠો) કૃદન્તોના વાક્ય પ્રયોગ કૃદન્ત બનાવવાના નિયમો : સંખ્યાવાચક (૧ થી ૧૦૦) શબ્દો. પ્રાથમિક અભ્યાસુને કૃદન્ત અંગેનો સ્પષ્ટ ચિતાર આ પુસ્તિકામાંથી પ્રાપ્ત થશે. VII Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 100