Book Title: Krudantavali
Author(s): Ajitchandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 85
________________ ૨. હેત્વર્થ કૃદન્ત [ તુમ્ ] આ કૃદન્ત ક્રિયાનું પ્રયોજન (હેતુ) બતાવે છે. देव: जलं पातुं गच्छति । દેવ જલ પીવા માટે જાય છે. ૩. સંબંધક ભૂત કૃદન્ત [ ત્યા (વા) ય (પ્)] એક જ કર્તાની બે ક્રિયા હોય ત્યારે થઈ ગયેલી ક્રિયાને ત્વા (જ્વા) પ્રત્યય લાગીને આ કૃદન્ત બને છે. કર્મ વિના પણ આ કૃદન્તનો ઉપયોગ થાય છે. ઉદા. ઉદા. -~ रामः जलं पीत्वा गृहं गच्छति । રામ પાણી પીને ઘરે જાય છે. નટ: નતિત્વા / પ્રત્યે સ્વગૃહં ઋતિ । નટ નૃત્ય કરીને (નાચીને) પોતાના ઘરે જાય છે. नृपः शत्रून् विजित्य आगच्छति । રાજા શત્રુઓને જીતીને આવે છે. ૪. કર્તરિ ભૂત કૃદન્ત [ તવત્ (òવતુ) ] કર્તરિ પ્રયોગમાં ભૂતકાળમાં ‘તવત્' પ્રત્યય લાગી કર્ત. ભૂ. . બને છે. ક્રિયાપદ - વિશેષણ, બન્ને રીતે વપરાય છે. ઉદા. पतितवन्ति फलानि वयम् खादितवन्तः । પડેલા ફળો અમે ખાધા. — तुष्टवान् नृपः आगच्छद्भ्यः ब्राह्मणेभ्यः राज्यकोषात् आनीतवत् धनं दत्तवान् । ખુશ થયેલા રાજાએ આવેલા બ્રાહ્મણોને ભંડારમાંથી લાવેલુ ધન આપ્યું. ૭૩ Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100