________________
હિ. આ પુસ્તિકામાં શું છે ?... હો
૦ વિભાગ : ૧ ૦ હૈમ સંસ્કૃત પ્રવેશિકા-પ્રથમામાં આવતા બધાજ (૧૪૮) ધાતુના ૪ કાલના (વર્ત, હ્યસ્ત આ વિ) કર્તરિ અને કર્મણિના ત્રી. પુએવ. ના રૂપો. ઉપરોક્ત દરેક ધાતુઓના ૧૦ કૃદન્તો:
• હેત્વર્થ કૃદન્ત તુમ્ ૦ સંબંધક ભૂતકૃદન્ત વા (સ્વા) ૦ કર્મણિ-ભાવે ભૂતકૃદન્ત - તે (#) કર્તરિ ભૂ.કૃ. તેવંત (વતું), કર્તરિ વર્તમાન કૃદન્ત - અત(g)/માન(મન) ૦ કર્મણિ-ભાવે વર્તમાન કૃદન્ત -+માન(મન) • વિધ્યર્થ કૃદન્ત ૧ – તવ્ય ૨ - મનીય ૩-૩ [3] • ભાવવાચક કૃદન્ત મન (મન) • હૈ. સં. પ્ર. માં
આવતા ઉપસર્ગ સહિત ધાતુઓ (ગણ-પદ-અર્થ સાથે)
0 વિભાગ : ૨ ૦ • કૃદન્તની સ્પષ્ટ વ્યાખ્યા - કૃદન્ત બન્યા પછી તેના રૂપો | બનાવવાના નિયમો એક જ ધાતુના દરેક કૃદન્ત કેટલી રીતે બની શકે કૃદન્તોને તથા તેના સંબંધિત શબ્દોને કઈ વિભક્તિ થાય છે કૃદન્તોનો ઉપયોગ કેટલી રીતે થાય ? (કોઠો) કૃદન્તોના વાક્ય પ્રયોગ કૃદન્ત બનાવવાના નિયમો : સંખ્યાવાચક (૧ થી ૧૦૦) શબ્દો.
પ્રાથમિક અભ્યાસુને કૃદન્ત અંગેનો સ્પષ્ટ ચિતાર આ પુસ્તિકામાંથી પ્રાપ્ત થશે.
VII
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org