________________
૦ ,
૦
અભ્યાસુવર્ગને ઉપયોગી થાય તે માટે થી પ્રકાશિત કરવાનું ૨/૩ પ્રૌઢ અભ્યાસુઓ |ી તરફથી સૂચન થયું. આ સ્વાધ્યાય સંગ્રહ
પ્રકાશિત કરતાં. પૂર્વે પં. શ્રી વસંતભાઈ 6 (મહેસાણા) તથા પં. શ્રી ચંદ્રકાંતભાઈ (પાટણ) © એ સાવૅત તપાસીને શ્રુતસેવાનો ભાવ પ્રગટ
કર્યો છે. પૂ.સા. શ્રી મયૂરકળાશ્રીજી મ. તથા ૫. શ્રી ભાવેશભાઈ (અમદાવાદ)ના પણ સહયોગની અનુમોદના !
આ પૂર્વે પણ કૃદન્તાવલી પ્રગટ થઈ છે. પરંતુ અનેક પરિશિષ્ટોથી સભર આ પ્રકાશન માત્ર હૈમ સંસ્કૃત પ્રથમ બુકના ધાતુઓના ક્રમને તથા કૃદન્તોને આધીન છે. તેથી પ્રથમ બુકના અભ્યાસુઓને બોજરૂપ નહીં બનતાં ઘણું ઉપયોગી બનશે. તેમાંજ પરિશ્રમની સફળતા છે.
ગણી વ્યચંદ્રસાગર 1
૦
૦
૦
૦
૦
૦
VI
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org