Book Title: Krudantavali Author(s): Ajitchandrasagar Publisher: Agamoddharak Pratishthan View full book textPage 8
________________ ૦ , ૦ અભ્યાસુવર્ગને ઉપયોગી થાય તે માટે થી પ્રકાશિત કરવાનું ૨/૩ પ્રૌઢ અભ્યાસુઓ |ી તરફથી સૂચન થયું. આ સ્વાધ્યાય સંગ્રહ પ્રકાશિત કરતાં. પૂર્વે પં. શ્રી વસંતભાઈ 6 (મહેસાણા) તથા પં. શ્રી ચંદ્રકાંતભાઈ (પાટણ) © એ સાવૅત તપાસીને શ્રુતસેવાનો ભાવ પ્રગટ કર્યો છે. પૂ.સા. શ્રી મયૂરકળાશ્રીજી મ. તથા ૫. શ્રી ભાવેશભાઈ (અમદાવાદ)ના પણ સહયોગની અનુમોદના ! આ પૂર્વે પણ કૃદન્તાવલી પ્રગટ થઈ છે. પરંતુ અનેક પરિશિષ્ટોથી સભર આ પ્રકાશન માત્ર હૈમ સંસ્કૃત પ્રથમ બુકના ધાતુઓના ક્રમને તથા કૃદન્તોને આધીન છે. તેથી પ્રથમ બુકના અભ્યાસુઓને બોજરૂપ નહીં બનતાં ઘણું ઉપયોગી બનશે. તેમાંજ પરિશ્રમની સફળતા છે. ગણી વ્યચંદ્રસાગર 1 ૦ ૦ ૦ ૦ ૦ ૦ VI Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 100