Book Title: Krudantavali
Author(s): Ajitchandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 11
________________ અભ્યાસકોને સૂચના ૧. અવ્યય બનતા કૃદન્તો અને ભાવે કૃદન્તો સિવાય બાકી બધા જ કૃદન્તોના રૂપો ત્રણે લિંગમાં થાય છે તેથી મૂળરૂપ (શબ્દ) જ આપેલ છે. ૨. કૃદન્તના કેટલાક નિયમો બીજી (મધ્યમા) બુકમાં આવે છે છતાં અભ્યાસુને વાંચન વિગેરેમાં ઉપયોગી થાય તે માટે કૃદન્તના તૈયાર મૂળ શબ્દ મૂકેલા છે. (નિયમો પરિશિષ્ટ-૧ માં આપેલ છે.) ૩. ધાતુઓમાં સે-અનિની વ્યવસ્થા બીજી – મધ્યમાં બુકમાં સમજાવી છે. જે ધાતુના કૃદન્તો બનાવતાં જરૂરી છે. ધાતુ કે પ્રત્યયમાં હું ન હોય છતાં પણ (1) કૃદન્તમાં રૂ દેખાય તો તે ધાતુ સેટું છે તેમ સમજવું જેમકે પત્ ધાતુ - પવિતમ્, પતિત્વ, પતિ, પવિતતું, પવિતવ્ય, એમ તુ થી શરૂ થતા કૃદન્તનાં પાંચ પ્રત્યયો પૂર્વે રૂ આવે છે. | (4) કૃદન્તમાં ડું ન દેખાય તો ધાતુ અનિટુ છે તેમ સમજવું જેમકે નમ્ ધાતુ - નમ્ન, નવા, નત. Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100