Book Title: Krudantavali
Author(s): Ajitchandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 7
________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ થી સર્જનનું સોપાન..... . પ્રભુશાસનમાં શ્રુતજ્ઞાનના તત્ત્વ-મર્મને પામવા સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ આવશ્યક છે. તેમાં પ્રવેશ કરવા માટે વર્તમાન કાળમાં હૈમ સંસ્કૃત પ્રવેશિકા મુખ્ય દ્વાર છે. સંસ્કૃત અભ્યાસનો પાયો મજબૂત કરવા શબ્દોધાતુઓના રૂપોના રટન-લેખન સાથે કૃદન્તોનું લેખન-રટન જરૂરી છે. | બાલમુનિ શ્રી અજિતચંદ્રસાગરજીએ પ્રથમાબુકના અભ્યાસ દરમ્યાન દ્વિતીયા (મધ્યમા)માં આવતા કૃદન્તોના નિયમો કર્યા અને પ્રથમામાં આવતા દરેક ધાતુના રૂપો (ત્રી.પુ.એ.વ.) તથા કૃદન્તો વિગેરે (પ્રથમા) પાઠ્ય પુસ્તકના ક્રમેજ લખ્યા અને સ્વકીય છે સ્વાધ્યાય સંગ્રહ તૈયાર કર્યો જેમાં મુનિશ્રી છ ઋષભચંદ્રસાગરજી મ.સા. નું માર્ગદર્શન તથા છે પૂ. મુનિશ્રી ધર્મતિલકવિજયજી મ.ની છ વ્યાકરણ નોટબુકનો સહયોગ મળ્યો. ο ο ο ο ο ο ο ο ο ο ο ο ο ૦ ૦ ૦ ૦ ૦ 0 Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 100