________________
幽幽
પર્યુષણા મહાપર્વ અને જૈનશાસન
શ્રી સુંદરલાલ ચુનીલાલ કાપડીયા એમ. એ.
પર્વાધિરાજના પર્યુષણા પ`ના શુભ અવસરે શાસન તથા સધની વર્તમાન પરિસ્થિતિને અંગે કેટલીક ઉપયોગ વિચારણા શાસન પ્રત્યેની નિષ્ઠા તથા ભક્તિથી પ્રેરાઇને લેખક શ્રી કાપડીયા અહિં રજૂ કરે છે.
سنس
વિશ્વવંદ્ય મહાવીરદેવનુ શાસન આપણને મળ્યુ. અનાયાસે અને વગર મહેનતે ના-ના. પૂર્વભવમાં કરેલી શુભ કરણીના પ્રભાવે. આજની દુનિયાની સંખ્યા અમુક અખજ. તેમાં જેના કેટલા ? ચાલીશ પચાસ લાખ. તેમાં પણ મૂળ માના પ્રવાહમાં જન્મ કેટલાના? વીસ પચીસ લાખના
વીસ પચીસ લાખમાં પણ માત્ર જન્મે જૈન, નામ જૈન ખરાને? સારાએ જીવનમાં આપણે કણ એ ખ્યાલ વગરના પણ ખરાને? હું જૈન છુ, કાંઈક તેા કરવું જ જોઇએ. છતાં સામગ્રી વગરના શું કરે?
સામગ્રી સરસ છતાં બેદરકારના તાટા નહિ, સામગ્રીના ઉપયોગ કરવા છતાં ધ્યેયલક્ષી નિહ. શાને માટે સઘળું કરવાનુ... એને ખ્યાલ નહિ. વિપરીત ધ્યેયવાળા પણ સંખ્યાબંધ ક્રિયા ધની. ક્રિયા આત્મકલ્યાણની અને માગણી સંસારની. હાર્દિક ઈચ્છા ભૌતિક આખાદીની. ધમ એ સાધન. સાધ્ય સંસારની
વાસના.
આગળ ચાલીએ ધ બહુ મર્જા આદરે. ચેયની સમજ સાચી, માન-આકાંક્ષાના પાર નહિ. જીવાત્માઓ શું કરે? આનાદિ કાલની વાસનાના સંસ્કાર, માહરાજા પિછે। છેડા નહિ. અરે જીજીઆ રૂપે મુ ંઝવે, ભારે હેરાનગતિના કરનાર.
આમાં ભદ્રિક આત્માઓ પણ હાય ને? બહુ મજેના. ભગવાન એમને ગમે. ભગવાનની વાણી એમને રૂચે, દોરવ્યા ઢારવાય.
ક્રિયાનુષ્ઠાન કરવા પ્રેરાય. પ દિવસોમાં અપ્રમાદી બની જાય. પામી પણ જાય. સુકાની સારા મળે તા.
સુકાની ખાટા હાય ? એકદમ એમ તે કેમ જ કહેવાય ? પણ હાડી હંકારી. નદીમાં ખેંચાણી. નાવિક નીકળ્યા કાચા પોચા, હાડીનું શુ થાય? કહાને કે હોડીમાં બેસનારનું શું થાય?
એટલે ભાઇ, ધમમાં પણ એમજ. સુકાની પર જ સઘળા આધાર. સુકાની એટલે પૂજ્ય સાધુ મહાત્મા. આચાર્યદેવ હાય કે ઉપાધ્યાયજી હાય. પન્યાસજી હાય કે સાધુજી હાય. સાધ્વીજી પણ શા માટે નહિ. એતા પાયાના સિ ચક, મહેના અને માતાઓના આધાર સ્તંભ અને શ્રાવક કુમાર કુમારીઓના સંસ્કાર ત્યાંથી.
શાસનની વાતમાં સુકાનીની વાતા કરવા બેઠા. પર્યુષણને વધાવતાય નથી, હા ભાઇ હા, શાસનનું પણ સુકાન ખરૂ ને ? ધર્માંશાસન વડે, પષણ ધર્મો વડે.
ચાલે! આવે અસલ વાત પર. ભદ્રિક વિનાના ધની વિશેષ સમજવાળા. તત્ત્વને જાણનારા અને પચાવનારા. અરે બાપલા ! એતા ગણ્યા ગાંઠયા. ભલેને, પણ છે તે ખરાજ ને? એમાં વધારા કરવે છે એમ. માટે તે પન્નુષણને દર વર્ષે પાંકીએ છીએ.
પાંકણા પણ કેવા ? દુનિયા ભરમાં ન થાય તેવા. દોઢ માસ પહેલા, માસ પહેલા. પ ંદર દિવસ પહેલા. અને આઠ દિવસ પહેલા