________________
9088888888888888888888COOCOOC88009
88888888888888888888888888888888888888888
*તિમાત્ર પણ વેર, ઝેર, દ્વેષ, મત્સર, કેઈ જીવ પર રાખશે નહિ. કષાયભાવને શમાવી સમતાસાગરમાં સ્નાન કરજો! ને “મિત્તી સવભૂએ સુ” મૈત્રી હો કે સવજી પ્રત્યે-નાં સૂત્રને હૃદયમાં ઉતારી સંવત્સરી પ્રતિક્રમણ કરતાં પહેલાં સવ છે અને ખમાવીને આરાધક બનજે! વર્ષ દરમ્યાન જેની-જેની સાથે ૨-વિરોધ થયા હોય, રોષ, ઈષ્ય મત્સરભાવ બંધાયા હોય તે સર્વને ખમા ! ખમવું ને ખમાવવું, ઉપશમવું ને ઉપશમાવવું તે જૈનશાસનને સાર છે. પુણ્યવાન ! જેનશાસનની આ આજ્ઞાને શિર પર ધાર! ને
સવજીને વિવિધ-વિવિધ વેગે ખમાવજે! નાકારશી-સાધર્મિક વાત્સલ્ય એ પર્વાધિરાજનું પરમ કર્તવ્ય છે. શ્રી જિનેશ્વરદેવના
શાસનને માથે ચઢાવનાર શાસનને સાચે સેવક તે જૈનમાત્રને સાધર્મિક તેની ભક્તિઃ તેનું હૈયાના ઉમળકાપૂર્વકનું વાત્સલ્ય : તે પર્વાધિરાજ શ્રી પર્યુષણના પુણ્ય છે અવસરે કરવાનું ભૂલશો નહિ. સાધમિકના સમું બીજું સગપણ કયાંયે નથી. જગતમાં-સંસારમાં નવકાર સામે કોઈ મંત્ર નથી, શ્રી શત્રુંજય સમું કઈ તરણતારણ તીથ નથી. કલ્પસૂત્ર જેવું મહામંગલિક કે સૂવ નથી ને પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ જેવું કંઈ મડા પર્વ નથી. વર્ષમાં એક જ વખત આવતું આ મહા પર્વ મહાન પ્રભાવશાલી ને મહા મહિમાવંતુ છે. યશસ્વી તથા ભાગ્યશાલી આત્માએ જ આ મહાપર્વની એક ચિત્તે તન, મન તેમજ ધનથી
આરાધના કરી શકે છે. પુણ્યાનુબંધી પુણ્યની જે મહાનુભાવ આત્માઓને પ્રાપ્તિ થઈ છે છે, તે જ આત્માએ ઉલ્લાસપૂર્વક અમારિ પ્રવતન, સાધમિક વાત્સલ્ય, અઠ્ઠમને છે તપ, પરસ્પર ક્ષમાપના તેમજ ચૈત્યપરિપાટીરૂપ પાંચ કર્તવ્યથી પર્વાધિરાજની આર. એ ધના કરી જીવનને ઉજવળ બનાવી શકે છે.
3000808888888888888888888888888888888600886COOOOO
G હા ઉહાપોહ યા આડંબર કે ધમાલીયા વૃત્તિ ત્યજીને ઉપશમભાવમાં આવી અંતમુખવૃત્તિ કેળવી મહામંગલકારી પર્યુષણ પર્વની આરાધના કરવા એ ધર્મ છે શીલ મહાનુભા! સજજ રહેજો! કષાયની પરિણતિ ટાળી ઉપશમભાવમાં આવજો! તેમજ પરભાવદશા ટાળીને સ્વભાવદશામાં સ્થિર થજે ! આરાધનાને સાર આરાધક . ભાવ છે; ને આરાધભાવને સાર પરભવ્ય પ્રત્યેની આસક્તિ ટાળો સ્વસ્વરૂપમાં છે રમણ કરવું તે છે. માટે ભાગ્યશાળી છે! કમના મમીને ભેદનાર આવા મહાન છે
પુણ્યોદયે પ્રાપ્ત પર્વાધિરાજની સુંદરતર આરાધના કરી જીવનને ધન્ય બનાવે ! Ceececec80000088866080086666666ECO