Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ eeeeeee૨૦૦૦૦૦ 0:000000000000000 પરંતુ જન્મ પર જય મેળવવા, જરા પર જય મેળવવા અને મૃત્યુ પર વિજય મેળવવા આ કામ આજનુ કાઈ વિજ્ઞાન સાધી શકયું નથી. યાંત્રિક ફેફસાં ખનાવનારા દેહ વૈજ્ઞાનિકો સાચાં ફેફસાંને અમરત્વ આપી શકયા નથી. ચંદ્રલેાક સુધી પહોંચવાની આશા રાખતુ વિજ્ઞાન આજે અવકાશમાં અનેકવિધ રમકડાંએ ઉડાડે છે....માણસોને પણ અવકાશમાં સહેલગાહ કરાવી શકે છે....પરંતુ જન્મ, જરા અને મૃત્યુ પર વિજય મેળવવાની વાત તે હજી આજના વિજ્ઞાન માટે લાખા યાજન દૂર છે. આ મહાન વિજય ભારતનાં આ દનાએ પ્રાપ્ત કર્યાં છે અને જૈનદર્શને તે આ વિજય યાત્રામાં સહુ કોઇ ચાલી શકે એવા પ્રશસ્ત માગ પણ બતાવી દીધા છે... આ મા` મેળવવા માટે મનને વશ કરવું પડે છે....સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ ચારિત્ર અને સમ્યગ્ર તપની સિધ્ધિ પ્રાપ્ત કરીને સ ત્યાગના એ મહાપ થે પ્રયાણ કરવુ પડે છે. 008 આવા મહાન યાત્રિકા માટે જન્મ, જરા અને મૃત્યુના હંમેશ માટે અંત આવી જાય છે....ભવ ભ્રમણનાં આ ત્રણ સાથીદારે નષ્ટ થતાં જ ભભ્રમણને પણ અંત આવે છે અને જે સુખનુ કોઇ વર્ણન થઇ શકતુ નથી....અર્થાત્ જે વ`નાતીત છે...શાશ્વત છે...ચિદાન દરૂપ છે તે મુક્તિનુ' મહાસુખ માનવી ધારણ કરે છે! પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ રંગરાગ કે ભાગવિલાસનુ પ નથી.... એ પ છે સમ્યગ્દર્શનની આરાધનાનું....! એ પવ છે મુક્તિના મહા પંથ પકડવાના પુરુષાર્થનું ! એ પ" છે જન્મ, મરણુ અને જરા પર વિજય પ્રાપ્ત કરવાની શક્તિ પ્રાપ્ત કરવાનું...! જૈન શાસનમાં આરાધના અર્થે જે કઇ પર્યાં, તીથિ કે ઉત્સવા યેાજાયા છે તે સ॰માં એક પણ દિવસ એવા નથી કે જે માનવીને ભૌતિક સુખ પ્રત્યે આકર્ષિત કરે.... અથવા રાગ–મસ્તિની આરાધના કરાવે ! જૈનશાસનમાં જે કઈ વ્યવહાર યેાજાયા છે, જે ક'ઇ વ્રત નિયમ નક્કી થયા છે અને જે કંઇ પતીથિ આવ્યાં છે તે ત્યાગ, તપ અને અહિંસાની આરાધના અથે જ રચાયાં છે. અને આ બધાં પતીથિએમાં પર્વાધિશજ પર્યુષણ પર્વ એ મુગટમણ સમાન છે....કારણુ કે આ દિવસેામાં માનવી અતરના મળ -સ્વચ્છ કરવાના પુરુષા કરે છે.... સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરીને સ્થિર બનવાના શ્રમ કરે છે...મિથ્યાત્વ-અસત્યના ત્યાગ કરી ચિર સત્યનાં મહાગીતમાં રમે છે! જે શાસન આવા મહાપર્વો દ્વારા પ્રાણિ માત્રના કલ્યાણની કામના કરે છે....સના મૈત્રી ભાવની પૂજા કરે છે....તે શાસન આજ પણ જયવતુ વતે છે ? 2009909999999999999 જયવતા નથી વતા આ પર્વની મહત્તાને ન સમજનારાઓ અથવા તે ભાગ લિપ્સાના પંકમાં ખૂંચી ગયેલાએ ! પર્વાધિરાજ જયવતું પ છે...એના આરાધકોને મહા વિજેતા બનાવે છે....જીવન શુદ્ધિને એક મંગલમય આદર્શ પુરા પાડે છે. 6000000000680202880:200006002022205

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 186