Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ કોઈની સાથે લડીને વિજય મેળવવા એ કઈ મોટી વાત નથી.....સારમાં ઘણા માણસો આ રીતે વિજય મેળવે છે અથવા તેા બળના કારણે સરસાઈ પણ ભાગવે છે. કોઇની સ*પત્તિ યેનકેન પ્રકારેણ પેાતાની કરી લેવી અથવા તે કાઇની સત્તા પોતાની બનાવી લેવી અથવા તા કોઇપણ ઉદ્યોગ કરીને ધનવાન બની જવુ એ પણ બહુ મેાટી વાત નથી. ભાગ્યના સાથ મળે તેા આ બધુ સહજ બને છે. આણુ વર્તાવવી કે પોતાની જયવંતું પર્વ! સત્તારૂપી શસ્ત્ર હાથમાં ધારણ કરીને લેાકા પર પ્રસંશા બિછાવવી એ પણ સામાન્ય વાત છે! વૈધરાજ શ્રી મેાહનલાલ ચુ. ધામી. સંસારના કોઇપણ આકષ ણા હસ્તગત કરવાં એ કંઈ આજકાલની નવાઇ નથી. યુગયુગથી આ રીતે થતુ જ હાય છે. , આજના કહેવાતા વિજ્ઞાન યુગમાં માનવી ચકાચૌંધ ખનીજાય એવી શોધે વિશ્વ સમક્ષ મૂકવી એ પણ મેાટી વાત નથી કે માટું આશ્ચર્ય નથી. દેખાવમાં અતિ મહાન લાગે કે અતિ વિરાટ દેખાય એવાં કામા ત અનાદિ કાળથી થતાં આવે છે. ૨૦ અક TIP શ્રાવણ ૨૦૧૯ આગષ્ટ ૧૯૬૩

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 186