Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ 0 પર્યુષણ પર્વનો જ્ય હો! છે કે 認識沉徽訊設泳洲歌歌訊款驾洲洲公認識講訊数訊公訊 પૂ. મુનિરાજ શ્રી મહિમાવિજયજી મહારાજ (પૂ. પં. શ્રી કનકવિજયજી ગણિ. શિષ્યરત્ન) રિ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ જીવનના આંગણે આવી રહ્યાં છે, મહાનુભા! તેને તપ, ત્યાગ, ક્ષમા, તથા દયા, દાનરૂપી સત્કાર્યોથી સત્કારજે ! Bતિ–અરતિ સંપત્તિ કે વિપત્તિ, આનંદ કે ઉદ્વેગ વગેરેના નિમિત્તોમાં સમભાવ પણ જાળવી, જીવનને સમતારૂપી અમૃતથી સીંચીને પર્વાધિરાજની આરાધના દ્વારા જીવનનું ૩ મહામૂલ્ય ભાથું બાંધી સદ્ગતિ તરફ ભવ્ય છે ! પ્રયાણ કરવા ઉજમાળ બનજે ! ) યુક્તિથી, દલીલથી પણ એ વસ્તુ સમજી શકાય તેમ છે કે, વૈરનું વારણ વૈર નથી, કે ઝેરનું મારણ ઝેર નથી, તેમ ક્રોધનું મારણ કે નથી, માટે તેના પ્રત્યે પણ ધ નહિ કરતા. વરી પ્રત્યે વેર નહિ રાખતા, અનિષ્ટ કરનારનું, ભુંડું કરનારનું પણ ભલું કરજો! ક્ષમા એ વીરને ધમ છે, એ કદિયે ભૂલશે નહિ. યાદ રાખે કે, તમે વીર છે, વીરના–મહાવીરના સંતાન છે. વડરિપુ કામ, ક્રોધ, મદ, મત્સર, માયા, લેભ ઈત્યાદિ આંતર શત્રુઓને હંફાવનાર હું આત્મા જ પર્વાધિરાજની આરાધના કરવાને પાત્ર બને છે; પર્વાધિરાજની આરાધના ક તે જ સફલ છે, માટે મહાનુભાવો! આંતરરિપુ જેવા કામ, ક્રોધાદિને નિગ્રહ કરવા માં ઉજમાળ રહો! 必送院院院奖后奖后奖际姿际婆际后际空后紧紧婆婆际际后际婆瑞崇照必后婆照照 ણકાર–નવકાર મહામંત્ર પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમજ મહામંત્રાધિરાજ નવકાર મંત્ર કે પ્રત્યે ભક્તિ તથા આસ્થા દઢપણે જેઓના હૈયામાં વસી છે, તે આત્માઓ પર્વ. હું ધિરાજ શ્રી પર્યુષણ પર્વની મંગલમય આરાધના કરી સદ્દગતિ ગામી બની શકશે! કે પરમ પવિત્ર શ્રી કલ્પસૂત્રનું શ્રદ્ધા સદૂભાવથી ભાવિત બની વિધિપૂર્વક પર્યુષણ ); પર્વમાં જે આત્માઓ શ્રવણ કરે, મનન કરે, ખરેખર તેવા નિકટભવી લઘુકમી નો આત્માઓ અવશ્ય આ ચતુગતિરૂપ સંસારના પારને પામી શાશ્વત સુખધામે નિરા- 8 બાધપણે પહોંચે છે. ભાગ્યશાલી આત્માઓ! પર્વાધિરાજના મંગલ દિવસમાં પૂ. ૩ - ગુરુમહારાજના શ્રીમુખેથી માટે જ કલ્પસૂત્રનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરજો! 添添添添添添添添添添添飛飛飛飛飛 E

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 186