________________
કોઈની સાથે લડીને વિજય મેળવવા એ કઈ મોટી વાત નથી.....સારમાં ઘણા માણસો આ રીતે વિજય મેળવે છે અથવા તેા બળના કારણે સરસાઈ પણ ભાગવે છે. કોઇની સ*પત્તિ યેનકેન પ્રકારેણ પેાતાની કરી લેવી અથવા તે કાઇની સત્તા પોતાની બનાવી લેવી અથવા તા કોઇપણ ઉદ્યોગ કરીને ધનવાન બની જવુ એ પણ બહુ મેાટી વાત નથી. ભાગ્યના સાથ મળે તેા આ બધુ સહજ બને છે.
આણુ વર્તાવવી કે પોતાની
જયવંતું પર્વ!
સત્તારૂપી શસ્ત્ર હાથમાં ધારણ કરીને લેાકા પર પ્રસંશા બિછાવવી એ પણ સામાન્ય વાત છે!
વૈધરાજ શ્રી મેાહનલાલ ચુ. ધામી.
સંસારના કોઇપણ આકષ ણા હસ્તગત કરવાં એ કંઈ આજકાલની નવાઇ નથી. યુગયુગથી આ રીતે થતુ જ હાય છે.
,
આજના કહેવાતા વિજ્ઞાન યુગમાં માનવી ચકાચૌંધ ખનીજાય એવી શોધે વિશ્વ સમક્ષ મૂકવી એ પણ મેાટી વાત નથી કે માટું આશ્ચર્ય નથી.
દેખાવમાં અતિ મહાન લાગે કે અતિ વિરાટ દેખાય એવાં કામા ત અનાદિ કાળથી થતાં આવે છે.
૨૦
અક
TIP
શ્રાવણ ૨૦૧૯
આગષ્ટ ૧૯૬૩