________________
૧૮
સિદ્ધષિની છે કે અન્યની તે બીજા સાધનાના અભાવે જાણી શકાયું નથી. ક્યા અઠ્ઠાવીશમીશ્ન
આ કથા સંદર્ભે “ પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ ”માંથી લેવામાં આવેલ છે. ૨૫. શ્રીસામસુ દાર :
“ ગુજરાતના પાલનપુરમાં સજજન નામે શ્રેણી તેની ભાર્યા માહદેવીને સેામ નામે પુત્રને જન્મ સત્ ૧૪૩૦ માં થયા. સ. ૧૪૩૭માં માત્ર સાત વષૅની વયે શ્રીજયાનંદસૂરિ પાસે દીક્ષા લીધી અને મસુંદર નામ આપવામાં આવ્યું. સ. ૧૪૫૦ માં વાચકપદ મેળવી દેવકુળપાટણ ગયા. ત્યાં લાખા રાજાના માનીતા મ ંત્રી રામદેવ અને ચુડે પ્રવેશ મહેત્સલ કર્યાં.સ. ૧૪૫૭ માં પાટણમાં નરસી' શેઠે કરેલા અદ્ભુત મહાત્સવપૂર્વક શ્રીદેવસુંદરસૂરિએ તેમને આચાર્ય પદ આપ્યું.
“ ઇડરના મેવિંદ સાધુએ (જેણે તારગા ઉપર રહેલા કુમારપાલે કરાવતા વિહારને ઉદ્ધાર કરાવ્યેા) સવ્રુતિ બનીને એમની સાથે શત્રુજય, ગિરનાર, સાપરક વગેરે તીર્થની યાત્રા કરી તારગિરિ (તાર’ગા)નાં દર્શન કર્યાં. પછી તેમાં અજિતપ્રભુનું નવીન માટું બિંબ ભરાવી એમના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યું. રાણકપુરના ધરણુ નામના સધપતિના આગ્રહથી રાણકપુર જઇ તે સધતિએ કરાવેલા ‘ત્રિભુવનદીપકવિાર’ની પ્રતિષ્ઠા સ. ૧૪૯૬માં કરી. ગિરનાર પર લોાબા નામના સહ્રપતિએ કરાવેલા ચતુ ખ જિનાલયમાં, મુજિંગનગરના સૂજ શ્રેષિએ ભરાવેલાં પિત્તલમય સખ્ય ચાવીશી જિમિ છે! વગેરેની પ્રતિષ્ઠા કરી. ૫૮
તેમની સાહિત્યસેવા પણ નાંધપાત્ર છે. તેમણે દેવસુદરસૂરિની સાથે રહીને પાટણ અને ખંભાતના ગ્રંથસ’ડારાના પ્રથાનું તાડપત્ર પરથી કાગળ ઉપર સંસ્કરણ કર્યું. આ કાર્ય માં સામસુ ંદરસૂરિના શિષ્ય વના માટે કાળા છે. કહેવાય છે કે પંદરમી સદીના મધ્યથી અંત સુધીમાં લગભગ લાખેક પ્રતા લખાઈ હશે. મુસલસાનાનું જોર વધતું હતું છતાં દીલ્હીથી આવતા સુબાએઁ સાથે મૈત્રી સાધીને તે વખતના જૈનાના આ અને બીજા આચાર્યએ ધાર્મિ ક સસ્થાએાની રક્ષા કરી હતી.
"
તેમના રચેલા ગ્રંથામાં ‘ ચલુસરણ પયજ્ઞા પર સંસ્કૃતમાં અવસૂરિ, ભાષ્યત્રય ચૂર્ણિ, રત્નકા, નવસ્તી, વિવિધ સ્તવને વગેરે મુખ્ય છે. તેમણે ગુજરાતી ભાષામાં પણ કેટલાએ માલાએપ અને સ્વતંત્ર કાવ્યરચના કરી છે. તે પૈકી યે ગશાસ્ત્ર, પડાવશ્યક, આરાધનાપતાકા, નવતત્ત્વ, પુષ્ટિશતક વગેરે ગ્રંથા પર બાલાવબોધ રચ્યા. તેમજ મારાધના રાસ, નેમિનાથ નવરસગ અને સ્થૂલિભદ્ર ફાગ વગેરે ગુજરાતીમાં સ્વતંત્ર કાવ્યરચનાઓ કરી છે.
સેમસુંદરસૂરિના શિષ્ય પરિવાર વિશાળ હતે અને માટે સાથે તેમાં પ્રખર વિદ્વાના હતા. શ્રી સુનિસુંદરસૂરિ, જયસુ ંદરસૂરિ, જીવનસુંદરસૂરિ અને જિનસુંદરસૂરિ તેમાંના મુખ્ય હતા. ૧૯
કથા આગણત્રીશમી :
આ કથાની પ્રતિ લીબડીના શ્રીમણુંદજી કલ્યાણજી પુસ્તક ભંડારની દા, ન. ૧૨ અને પાચી જર ની છે. તેના હું પત્રા છે. તેનું માપ ૧૧૪૫ છે, પ્રતિની સ્થિતિ સારી છે. તેની અ ંતે આપેલી પુષ્ઠિામાં સ. ૧૫૧૭માં આ પ્રતિ લખાયાની નોંધ છે.
૨૬. શ્રીરામચંદ્રસૂરિ
આ કથાની અંતે શ્રીરામપદ્ધતિવિરચિતા શ્રીવ્હાહિાર્યા સમાવ્યાની નોંધ ઉપરથી આના
૫૮. “ મંત્રાધિરાજ ચિંતામણિ-જૈન તેંાત્ર સોહ ભા. ૨ ”નો પ્રસ્તાવના પૃષ્ઠઃ ૮૪.
૫૯. “ શ્રીતપગચ્છ શ્રમજી વાક્ષ ”માં તપગચ્છના આચાર્યાં: તેમનું સાહિત્ય”—પૃષ્ઠ ૮.
"Aho Shrutgyanam"