________________
વણાકરસૂરિની ધર્મદેશના અને પ્રભાવિત થવું
છે જેમ ઘર્ષણ, છેદન, તાપ અને તાડન-આ ચાર પ્રકારે પરખાય છે તેમ વિદ્વાનો ધર્મને પણ શ્રત, શીલ, તપ, અને દયા-આ ચાર પ્રકારના ગુણેથી પારખે છે. વળી,
જવ અનાદિ કાળથી મૃત્યુ પામતો રહે છે અને પ્રવાહરૂપ ચાલ્યાં આવતાં અનાદિ કથિી તે જોડાયેલા છે. પાપથી તે ખી થાય છે ત્યારે ધર્મથી સુખ પામે છે. નિયમથી ધર્મ ત્રણ પ્રકાર છે-- ચારિત્રધર્મ, મૃતધર્મ અને તપ. આ ધર્મ કસ-ચકાસણ, છેદ-કાપણી અને તાપ-આ ત્રણ વડે સેનાની માફક શત થયેલ હોય ત્યારે જ ખરેખર બને છે. પ્રાણિવધ આદિ જે પાપઠાણાં છે, તેનું ધ્યાન અને અયિયનથી નિવારણ કરવાની જે વિધિ તે ધર્મની ચકાસણી” કહેવાય છે. બહારનાં અનુષ્ઠાનથી વ્રત અને નિયમો ઘસડાઈ ન જાય અને નિર્માતા સંભવે તે ધર્મની “કપાણ” કહેવાય છે. બંધ આદિને વશ થતા છવ વગેરે ભાવેનું ચિંતવન એ “તા૫” કહેવાય છે. આ પ્રકારે વડે પવિત્ર થયેલે ધર્મ જ ધર્મપણાનું નામ પામે છે. આ પ્રકારોથી જે ધર્મ નિર્મળ થયેલ નથી તે બીજામાં પણ સારો નીવડતો નથી. એવા (નિર્મળ નહિ થયેલા) પ્રકારના ધર્મનું ફળ નક્કી વિપરીત હોય છે. આવો ઉત્તમ પુરુષાર્થ આ રીતના નિયમો વિનાનો હોય ત્યારે તે બધાંય ક૯યાણકારી કામમાં નકામો બને છે; એમાં સંદેહ નથી. છે જે પ્રકાર વડે જેમાં આ ધર્મ ઠગાય નહિ તે જ ધર્મ ઠગનારો નથી. માટે કશળ દષ્ટિવાળા પંડિતાએ એની હમેશાં સારી રીતે પરીક્ષા કરવી.
આ પ્રકારે ગુરુનું વચન સાંભળીને કમારના કર્મોને માટે ભાર ગાળવા લાગ્યો. તેને ચારિત્રમાં ભાવ ઉપજે, તેથી તે આ પ્રકારે કહેવા લાગ્યું; “હે માયશસ્વી! તમે ખરેખરા ધર્મનું સ્વરૂપ કહેતાં હું મિખ્યત્વથી ઘેરાયે લાગું છું. હવે હું બેધ પામે છું, માટે મારે કરવા એગ્ય કામને આદેશ આપે.” કાલકની સંયમદીક્ષા, પટ્ટધર થઈને ઉજેની તરફ વિહાર
આથી ભગવાને તેને ભાવ જાણીને સાધુના ઉત્તમ ધર્મને આદેશ કર્યો. તેણે પણ તે આદેશ અંગીકાર કર્યા પછી તે રાની (પિતાની ) પાસે ગયો. માતા-પિતા આદિથી પોતાને મહાપ્રયત્ન પૂર્વક છોડાવીને અનેક રાજપુત્રોની સાથે પિતાનાં પાપ શમાવતો તે શ્રમણ થયો.
બે પ્રકારની શિક્ષાઓ લઈને જયારે તે ભાવુક ગીતાર્થ થયા ત્યારે ગુરુએ ગચ્છના અધિકારીપણાથી તેમને પોતાના પદે સ્થાપન કર્યા. પાંચસે સાધુઓના પરિવાર સાથે ભવ્ય રૂપ કમલવતની ઘટાઓને ઉપરેશતા-વિકાસ કરતા કરતા તે ઉજજૈની નગરીમાં આવ્યા. નગરની ઉત્તર દિશામાં આવેલી ઘા ઝીમાં તિને ચોય પવિત્ર ઠેકાણે એ મહાત્માએ વાસ કર્યો. તેમને ( આવેલા) નારીને લેકે ઉં કરવા નીકળ્યા. તેઓ સૂરિના ચરણે વાંદીને પવિત્ર ભૂમિ પીઠ ઉપર બેઠા. ત્યારે કાલકસૂરિએ દુઃખરૂપ વીચ બાકીની ધટાને બાળી નાખે તેવ, જિનેશ્વરે એ બેધે ધર્મ ગંભીર અવાજે કહેવા માંડશે. તે સાંભળીને આખી સભા ખૂબ વૈરાગ્ય પામી અને ગુરુનાં વખાણ કરતી તિપિતાના ઠેકાણે પહોંચી ગઈ. કાલકરિની બેન પ્રમાણે સરસ્વતી, તેનું અપહરણ:
આ રીતે ભવ્ય રૂપ કમળને પ્રફુલ્લિત કરવામાં પરાયણ (મહાત્મા)ના જ્યારે કેટલાયે દિવસે પસાર થઈ ગયા ત્યારે ભવિતવ્યતાના ગે ત્યાં શ્રમણુઓ-સાધ્વીએ આવી.
તેમની વચ્ચે એક (શ્રમણ ) જાણે પુસ્તકૅને સમૂહ હાથમાં રાખેલી સરસ્વતીની જેમ છતાં કુલીન (સરસ્વતી તેના પિતાને પરણી હતી તેથી તે કુલીન નથી), ગોરીના જેવી મહાતેજસ્વી હોવા છતાં સંસારમાં ઉદાસ (ગૌરી શિવને પરણેલી હોવાથી સંસારમાં લાગેલી છે), શારકાળની નદીની જેમ શોભતી રહેવા છતાં કર બહાથી જે વીંટાઈ નથી (નદીઓ, મગર આદિ ર શહેથી વીંટાયેલી હોય છે,
"Aho Shrutgyanam