________________
Plate XXXV ચિત્ર ૮૦: ઉઢાહિત. એક વખત માથું ઊંચે લઈ જવું તે ઉઢાહિત.
આ કામ કરવાને હું શક્ત છું” એમ અભિમાન બતાવવામાં તે પ્રજવું.
આના ચિત્રને આધૂતના ચિત્ર સાથે સરખાવતાં સમજાશે કે બંનેમાં એક જ ભાવ લાવવા પ્રયત્ન છે, છતાં ઉઢાહિતમાં ઉછૂખલ અભિમાનને ભાવ વધુ છે, જ્યારે આધુતમાં માથું ધુણાવવાને ભાવ ઉપલા અભિમાનને ગૌણ બનાવે છે.
ચિત્ર ૮૧ : પરિવાહિત. પ્રતનું પાનું ૫. ગોળાકારમાં માથું ફેરવવું તે પરિવાહિત.
લજજાનો ઉદભવ, માન, વલ્લભાનુકૃતિ, વિસ્મય મિત, હર્ષ, અમર્ષ, અનુમોદન, વિચાર વગેરે માટે આ પ્રજવું.
આની વ્યાખ્યામાં “નાશામાં તથા “અદમાં જ છે. “નાશા'માં “વારાફરતી પડખે ફેરવવું તે “પરિવાહિત એમ છે, તે “અદીમાં “ચામરની પેઠે પડખે ફેરવવું તે “પરિવાહિત” એમ છે. “નાશા'ની કેઈક પ્રતમાં ઉપર મુજબ (“સંજે મુજબ) પાઠ મળે છે. ખરી રીતે “સંરની વ્યાખ્યા બરાબર દેખાતી નથી. એની વ્યાખ્યા લલિતની વ્યાખ્યાથી ખાસ જુદી પડતી નથી. પણ “ના” અને “અદ’ની ઉપર મુજબની વ્યાખ્યા પરિવાહિતને લલિતથી જુદું પાડે છે. વળી, વિસ્મયાદિ ભાવે બતાવવામાં “ચામરની પેઠે પડખે ફેરવવું” એ વ્યાખ્યા ઘણી અનુકુળ થાય છે અને ગોળાકારમાં ફેરવવાની ચેષ્ટા તે ઉપરના એકે ભાવને વ્યક્ત કરતી નથી. તેથી “અ” અને “નાશા’ની વ્યાખ્યા અહી સાચી છે એમ લાગે છે.
આનું ચિત્ર આ વિશે કંઈ પણ કહી શકે તેમ નથી. ચિત્રની નર્તકીના મોં ઉપર લજજાને આવિર્ભાવ કે માન હોય તો ભલે, પણ એ ભાવે જરા યે સ્પષ્ટ નથી. ચિત્ર પ૩: ની ડાબી બાજુના હાંસિયાનું રૂપ. અંચિત. પડખે, ખભા ઉપર જાક નમાવવું તે અંચિત.
ગ, ચિન્તા, મોહ, મૂછ વગેરેમાં તથા (હથેળી ઉપર) હડપચી ટેકાવવી પડે ત્યારે એ પ્રજવું. આની વ્યાખ્યામાં જરાક શબ્દ આ પ્રકારને સધનતથી જુદા પાડે છે. આ પ્રકાર ભરતાદિમાં સ્વીકારાયે હતું એટલે અંધાનત ન સ્વીકાર્યો હતો એમ લાગે છે.
ચિત્ર ઠીકઠીક ભાવ બતાવે છે.
ચિત્ર ૫૩ : ની જમણી બાજુના હાંસિયાનું રૂપ. નિહંચિત. પ્રતનું પાનું ૬. ખભાને ખૂબ ઊંચા લઇ ડાકને એમાં સમાવી દેવી તે નિયંચિત. - વિલાસ, લલિત, ગર્વ, વિવેક, કિલકિચિત, એડ્રાયિત, કમિત, માન, સ્તન્મ વગેરે દર્શાવવા તે પ્રજવું.
આલષ્ટ અંગવાળીની ગુમનાદિ ચેષ્ટા તે વિલાસ, કાન્તાનાં સુકુમાર અંગે પાંગે તે લલિતઇષ્ટલાભથી થએલા ગર્વથી અનાદર કરવામાં આવે તે વિક, હર્ષથી રૂદન કે હાસ થાય તે કિલકિંચિત પ્રિયની કથા કે દષ્ટિમાં તન્મયતા તે માયિત કેશાદિગ્રહણથી ઉપજેલ હર્ષથી દુખી જેવું થયું તે કુમિત પ્રસૂયમાં ઉપજતે રોષ તે માન; પ્રિયસંગમાં નહાની જે નિષ્ક્રિયતા હોય તે સ્તબ્લ્યુ.
આનું ચિત્ર સારું છે. સકશિખરમાં ગ્રીવા ડૂબી ગઈ છે એમ ચિત્રકારે ઠીક બતાવ્યું છે. ચિત્ર દરઃ ની ડાબી બાજુના હાંસિયાનું રૂપ. પરાવૃત. પાછું મોઢું ફેરવી જવું તે પરાવૃત્ત.
કે પાદિથી મોટું ફેરવી જવું હોય ત્યારે, અથવા પાછળ કંઈ જેવું હોય ત્યારે આ પ્રજવું. આનું ચિત્ર પણ સારું છે.
"Aho Shrutgyanam