________________
Plate XXXIII ચિત્ર ૭૨ : નિકુંચિતઃ એક અથવા બંનેને મૃદુ ભંગ તે નિકુંચિત. મોટ્ટાત્રિત, કુટ્ટમિત, વિકાસ અને કિલકિંચિતમાં આ પ્રયજવી.
ચિત્ર ૭૩ઃ ભ્રકુટિ: પ્રતનું પાનું ૧૨. મૂલથી માંડીને આખી યે બંને ભમ્મશ જ્યારે ઊંચે ચડાવાય ત્યારે તેને ભ્રકુટિ કહેવાય. આનું પ્રજન ક્રોધ બતાવવામાં કરવું.
ચિત્ર ૭૪: ચતુરા: બંને ભમ્મરના જરાક સ્પંદનથી જ્યારે તે લાંબી થાય ત્યારે ચતુર કહેવાય. રૂચિર સ્પર્શ અને લલિત શૃંગાર દર્શાવવામાં આને પ્રયોજવી.
આ સાતે પ્રકારનાં ચિત્રોમાંથી ચતુરા તથા ભટિનાં ચિત્રો સુભગ છે. ચતુરાના ચિત્રમાં લલિત શૃંગારને ભાવ તથા સીધી લાંબી ભમ્મર ચેકમી દેખાય છે. બ્રુકટિના ચિત્રમાં મૂલથી ઊંચે ચડાવેલી ભમ્મર તથા ખૂબ ક્રોધ સ્પષ્ટ દેખવામાં આવે છે. પતિતાના ચિત્રમાં આખું મેં જરાક નીચું નમ્યું છે તેથી ભાવ સૂચવાય છે. સાહાના ચિત્રમાં પણ સારે સ્વાભાવિક ભાવ દેખાય છે. ખાસ કરીને, નર્તકીના હાથમાં જે કલ જેવું દેખાય છે તેથી સુંઘવાને ભાવ સ્વાભાવિક દેખાય છે, અહીં એટલું નેધવું જોઈએ કે “સં૨'માં પ્રાણને ભાવ બતાવવાને પતિતાના પ્રજનનું લખ્યું છે. શિરોદના નિહંચિત પ્રકાર અને બ્રભેદના નિકચિત પ્રકાર વચ્ચે ભાવપ્રદર્શનની બાબતમાં ખાસ ફશ્ક ગ્રંથોમાં નથી દેખાતો. છતાં બંનેનાં ચિત્રોમાં વિશિષ્ટ ભેદ છે. પહેલા પ્રકારના ચિત્રમાં અલાનાં શિખરેમાં ગ્રીવા દટાઈ ગઈ છે એમ બતાવવાને જુદાજુદા ભામાંથી સ્તંભનું નિરૂપણ ખાસ કર્યું છે. ભૂપ્રકારના ચિત્રમાં વિલાસ ચેક દેખાઈ આવે છે. એટલું પણ સેંધવું જોઈએ કે “અપુ” મુજબ શિરદ નિહંચિતને નિકુંચિત પણ કહેતા.
ચિવ ૭૫ : પ્રતનું પાનું ૧૩. કપૂરમંજરી રાજકન્યા આટલા વર્ણન પછી આ ચિન્નાવલિમાનાં ૭ ચિત્ર સમજી શકાશે. હવે એક ચિત્ર જેનું નામ “કપૂરમંજરી રાજકન્યા” લખ્યું છે તે બાકી રહે છે. ખરી રીતે એ કઈ શિભેદ કે ભૂપ્રકાર નથી. ચિત્રકારે અહીં તેને શા માટે મૂકયું છે તે પણ પષ્ટ સમજાતું નથી. રાજશેખરના કરમંજરી સટ્ટકની નાયિકા કપૂરમંજરી રાજકુંવરી હતી અને એ ચટ્ટકમાં જે ત્રણચાર વાર કપૂરમંજરી રંગ ઉપર આવે છે ત્યારે તેની સ્થિતિ વિશિષ્ટ કહી છે. એમાં પણ એની દષ્ટિનું વર્ણન ઘણી વાર આવે છે.
અહીં એક સૂચક બાબતની નોંધ લેવી જોઈએ. આ ચિત્રાવલિમાં શિભેદેનાં ચિત્રોની નર્તકીના તથા ભ્રપ્રકારની નકીના નેપચ્યવિધાનમાં ચિત્રકારે એક ભેદ રાખે છે. ભૂપ્રકારની નર્તકીએ ઈજાર પરિધાન કરેલી છે, જ્યારે શિરદનાં ચિત્રોમાં ચણીઆ જેવું દેખાય છે. અને અહીં કરમંજરીના ચિત્રમાં એને ચિત્રકારે ઈજાર પહેરાવી છે, તેથી કદાચ એમ હોય કે ચિત્રકારના મનમાં કમ્રમંજરીની કોઈ વિશિષ્ટ દ્રષ્ટિનું નિસ્પણ કરવાનું હોય. કરમંજરીના બધા પ્રવેશોમાંથી જે પ્રવેશમાં એ તિલકના દિહદ પૂરવાને એના તરફ તિર્યગવાકન કરે છે. તે પ્રસંગ આ ચિત્રને વધારેમાં વધારે બંધબેસતા છે એમ હું ધારું છું. સુંદર આભૂષા શણગારેલી નાયિકા જેમ નાયકના દેહદ પૂરવાને તેના તરફ સ્નિગ્ધ
, લલિત ચેષ્ટા સાથે, કરે તેમ અહીં કÉરમંજરી તિલક તરફ જુએ છે. એ વખતનું કરમંજરીનું ચિત્ર ચિત્રકારે અહીં સશરીર બનાવ્યું લાગે છે. મૂળમાં એ વખતની એની દષ્ટિનું વર્ણન આમ છે.
सिकरवाणं तरलाणं कस्तलकलासंबग्गिदाणं चि से पासे पञ्चसरं सिलीमुहधरं णिच्च कुणन्ताणं अ।
નેતા . . • ૮ જુઓ પૃ. ૩૦, ૪૨, ૫, ૬૭ (નિર્ણયસાગર આવૃત્તિ)
"Aho Shrutgyanam