________________
Plate XXXVI ચિત્ર ૮૪૯ ગુણાકરસૂરિના ચરણમાં પ્રણામ કરતા કાલકકુમાર. વિદ્વર્ય મુનિ મહારાજ શ્રીપુયવિજયજીના સંગ્રહની સુંદર પાંચ ચિત્રોવાળી, તારીખ વગરની, લગભગ સોલમાં સકાના શરૂઆતના સમયની કાલકથા’ની હસ્તપ્રતના પાના ૨ ઉપરથી.
ચિત્રની ડાબી બાજુએ ગુણકરસૂરિ સુવર્ણના આસન ઉપર જંગલમાં બેઠેલા છે. ગુણાકરસૂરિના મસ્તકની ઉપરના ભાગમાં વાદળી, સફેદ અને લીલા રંગથી વાદળાં ચીતરેલાં છે. ચિત્રની જમણી બાજુએ મસ્તકે મુગટ પહેરેલે કાલકકુમાર ગુણાકરસૂરિના ચરણાવિંદમાં નમસ્કાર કરતે બેઠેલે છે અને નમસ્કાર કરતાં કાલકકુમારને જમણા હાથમાં પકડી રાખેલી મુહપત્તિવાળે હાથ ઉંચા કરીને તથા ડાબે હાથ વરદ મુદ્રાએ રાખીને ગુણાકરસૂરિ સંસારની અસારતાને ઉપદેશ આપતા દેખાય છે. કાલકકુમારના મસ્તક ઉપર સુંદર ઝાડ ચીતરેલું છે. નીચે બે ઘડાઓ ઊભેલા છે.
Plate XXXVII ચિત્ર ૮૫ વેરિસિંહ રાજા, સુરસુંદરી રાણી અને કાલકકુમાર. ઉપરોક્ત પ્રતના પાના ૧ ઉપરથી.
ચિત્રની ડાબી બાજુએ સુવર્ણ સિંહાસન ઉપર રિસિંહ રાજા બેઠેલા છે. વૈરિસિંહના મસ્તક પર લટકતું છત્ર ને જમણી બાજુએ રાખી સુરસુંદરી પોતાના ઉંચા કરેલા જમણા હાથથી સામે બેઠેલા વૈરિસિક રાજ સાથે વાતચીત કરતી દેખાય છે. વરિસિંહ રાજાએ સુંદર ચિત્રાકૃતિવાળું ઉત્તરાસંગ અને ઉત્તરીયવસ પહેરેલું છે, જ્યારે સુરસુંદરી રાહ એ લીલા રંગની ચાળી, લાલ રંગની એાઢણુ તથા કાળા રંગનું ઉત્તરીયવસ્ત્ર સુંદર ચિત્રાકૃતિઓવાળું પહેરેલ છે. બંનેની મધ્યમાં મસ્તકે મુગટ તથા કાનમાં કર્ણકુલ પટેલ કાલકકુમાર અશ્વ ખેલાવવા માટે જવાની આજ્ઞા માંગતો ઉભે છે, કાલકકુમારના મસ્તકના ઉપરના ભાગમાં બીજું એક ઉઘાડું છત્ર છે.
ચિત્રના અનુસંધાને, નીચેના ભાગમાં એક માણસ તથા હણહણાટ કરતા બે ઘડાઓ ઊભેલા છે. આ માણસ કાલકકુમારના અશ્વમેલન માટે ઘોડાએ તૈયાર કરે છે. ચિત્રમાં લાલ, કીરમજી, લીલે, પીળો, સફેદ, વાદળી, ગુલાબી, કાળ, વગેરે રંગે વપરાએલા છે.
ચિત્ર ૮૬: (૧) ગર્લભી વિદ્યાને ઉચછેદ તથા ઉજૈનીને ઘેરે; (૨) ગર્દ ભિલ રાજાની શરણાગતિ. ચિત્ર ૮૪ વાળી પ્રતના પાના ૮ ઉપરથી.
ચિત્રતા ઉપરના ભાગના ચિત્ર પ્રસંગના વર્ણન માટે જૂઓ ચિત્ર નં. ૧૯, ૪૮, ૨૪, તથા ૬૭ નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્રના નીચેના ભાગના ચિત્ર પ્રસંગના વર્ણન માટે જૂઓ ચિત્ર નં. ૩, ૪, તથા ૩૧નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
Plate XXXVIII ચિત્ર ૮૭ઃ આકાલકને સાતવાહન રાજાની પષણ-સંવત્સરીની તિથિ ફેરવવાની વિનંતિ. ચિત્ર ૮૪ વાળી પ્રતના પાના ૧૨ ઉપરથી.
ચિત્રના ઉપરના ભાગની મધ્યમાં જમણું હાથમાં માળા પકડીને આર્ય કાલક બકેલા છે. આર્યકાલકના જમણા ખભા ઉપર મુહપત્તિ છે. આર્યકાલના મતકના પાછળના ભાગમાં ભામંડલ છે. આર્યકાલકની જમણી બાજુ માથે મુગટ તથા કાનમાં કર્ણકૂલ પહેરીને બે હસ્તની અંજલિ એડીને વિનંતિ કરતા સાતવાહન રાજા ઊભેલે છે. આર્યકાલકની ડાબી બાજુએ બે હસ્તની અંજલિ જેડીને એક શિષ્ય ઉભે છે.
"Aho Shrutgyanam