________________
૮૫
ચિત્ર ૬૨ : ની જમણી બાજુના હાંસિયાનું રૂપ, ઉક્ષિપ્ત, પ્રતનું પાનુ છ. ઊંચે માઢ એવુ તે ઉક્ષિપ્ત. આકાશમાં ચન્દ્રાદિ ઊ ંચે રહેલી વસ્તુને જોવામાં આ પ્રયોજવું.
આના ચિત્રમાં પણ ચિત્રકારે ઠીક કુશળતા બતાવી છે.
ચિત્ર ટુર : અધેામુખ. નીચે જોઈ જવું તે
અધેામુખ
લજ્જા, દુ:ખ અને પ્રણામ દર્શાવવા આ પ્રયોજવું, આનું ચિત્ર પણ ઠીક છે. ચિત્ર ૮૩ : વૈલિત. પ્રતનું પાનું ૮. બધી દિશામાં શિથિલ àાચનથી જોવું તે àાલિત.
નિદ્રા, રાગ, આવેશ, મદ, મૂર્છા વગેરે બતાવવાને તે પ્રત્યેાજવુ
અન”માં મંડેલાકારે ફેરવવું તે લેાલિત' એમ છે. ‘નાશા”માં બધી બાજુએ ફેરવવું તે àલિત’ એમ છે. આ બાબતમાં પરિવાહિતની નોંધ જુએ. પરિવાહિતના પરિ ઉપર ભાર મૂકવાથી સર’માં આ ગોટાળા ઊભા થયા દેખાય છે. આના ચિત્રમાં ખાસ વિશેષ નથી.
ચિત્ર ૬૭ ૨ ની ડાબી બાજુના હાંસિયાનું રૂપ, તિય ્નતાન્નત. ત્રાંસી રીતે ઊંચનીચે જોવું તે તિય નતાન્નત.
કાન્તાના વિવેકાદિમાં આ પ્રત્યે જવું.
ચિત્રમાં ‘તિય‘એન્નત’ એમ નામ લખ્યું છે તે બરાબર નથી. ચિત્ર ઠીક છે.
ચિત્ર ૬૭ : ની જમણી બાજુના હાંસિયાનું રૂપ, સ્કે ધાનત. પ્રત્નું પાનું` કે, ખભા ઉપર માથાને ઢાળી દેવું તે સ્કન્ધાનત. નિદ્રા, મદ, મૂર્છા અને ચિન્તા દર્શાવવા તે પ્રાજવું,
આનું ચિત્ર ઠીક છે. નામમાં ભૂલ છે તે કોષ્ટક ઉપરથી સમજાશે.
ભૂપકારદષ્ટિ ૧૦
આ ચિત્રાવલિમાં સાત ચિત્રા ઉપર અમુક અમુક દ્રષ્ટિનાં નામેા લખ્યાં છે, પણ ખરી રીતે એ દૃષ્ટિભેદો નથી. નાશા' વગેરે ગ્રન્થામાં દ્રષ્ટિના ત્રણ મૂલગત ભેદી અને તેના પ્રભેદા વધુ વ્યા છે, પણ એમાં એકે અહીં આપેલા ભેદ પૈકી નથી. પણ ‘નાશા' વગેરેમાં ગ્રૂપ્રકારાનાં વર્ષોંન છે તે જ આ પ્રકારો છે એમ તેનાં નામ, વ્યાખ્યા અને વિનિયોગ ઉપરથી સિદ્ધ થાય છે. દુર્ભાગ્યે ‘સ્મૃદ’માં ભૂપ્રકારનું વન નથી; એટલે ‘નાશા’ તથા ‘સંર’માં જ એનું વર્ણન મળે છે. આ એ વચ્ચે દરેક ભૂપ્રકાર અને તેની વ્યાખ્યા– વિનિયોગમાં ખાસ ભેદ નથી; તે સાથેના કોષ્ટક સ, ૨ ઉપરથી સમજાશે.
આ ચિત્રાવલિમાં જે ચિત્રા આ ભૂપ્રકાશનાં આપ્યાં છે તે બહુ અસરકારક નથી. ખરી રીતે દરેક ચિત્રમાં ભમ્મરનું વિશિષ્ટ પ્રકારનું હલનચલન અતાવવુ જોઇએ, પણ આ ચિત્રામાં એવું ખાસ વિશિષ્ટ લક્ષણ નથી. અહીં નીચે દરેક પ્રકારનાં વ્યાખ્યા-વિનિયોગ નોંધ્યાં છે. સખ્યાંક ક્રમ તથા નામકરણમાં આ ચિત્રાવલિ સરને અનુસરે છે તેથી અહીં વ્યાખ્યા પણ ‘સર'માંથી આપી છે.
કાક સ, ૧ શિરાભદ્રનાં નામ તથા સંખ્યાંકમ ' ' સર્' ચિત્રાવલિ
ૐ
સ. નામ ‘નાશા ૧ કશ્ચિંત ૧
કસ્મિત
૨
પુ
૧
ર
૧૦ ‘નાગા,’ ૯,૧૧૯, ‘સર્’ ૭, ૪૨૫૪૪૧,
૧૨
૫
૫
"Aho Shrutgyanam"
વધુ વિગત ચિત્રાવલિમાં મૂળસ. ૧૬ વાળા ચિત્રનું નામ આકસ્જિત જોઈએ.
મ્પિત નામ વાળા ચિત્ર ઉપર સ, ૩ છે તે ખરાખર નથી; સ`, ૫ જોઈએ.