________________
કરેલા જમણા હાથની તર્જની આંગળીથી ગુના નાશ માટે ગર્દભીવિદ્યાની સાધના કરતા અને સાધના માટે ડાબા હાથનો અંગુઠો અને તજની આંગળી એકઠી કરીને વિવાની સાધના માટે આહતિ આપતા દેખાય છે. ગર્દશિવના ઉત્તરીય વસ્ત્રની ચિત્રાકૃતિ ખાસ પ્રેક્ષનીય છે. ઉજજૈનીના કિલ્લા ઉપર ગર્દભીગધેડી ઊભેલી સ્પષ્ટ દેખાય છે. રાજા ગભિલના માથાના ઉપરના ભાગમાં એક ઝરૂખામાં સાધ્વી સરસ્વતી
ખાય છે. સાધવી સરસ્વતીના ઝરૂખાની આગળના ભાગમાં એક પુરુષ પહેરગીર બેઠેલે છે અને એક સ્ત્રી–પરિચારિકા પાણીની ઝારી લઈને સરસ્વતી તરફ આવતી દેખાય છે.
ઉજજૈની નગરીના કિલ્લાની બહાર જુદાં જુદાં શસ્ત્રો લઈને શક સૈનિકે નગરીને ઘેરે ઘાલીને ત્રણે હારમાં ઊભેલા છે. સૈનિકે પૈકી કેટલાકના હાથમાં ઢાલ અને તલવાર છે, કેટલાકના હાથમાં ધનુષ અને બાણ છે; કેટલાક સૈનિકે છેડા ઉપર સવાર થએલા છે, તે કેટલાક સૈનિકે પગપાળા : ચુદ્ધ ખેલતા દેખાય છે. આ ચિત્ર ચિત્રકારના સમયના યુદ્ધને હૂબહુ ચિતાર રજૂ કરે છે.
ચિત્ર ૪, ૫૩ તથા દ૨ ની માફક, આ ચિત્રની ડાબી બાજુના હાંસિયામાં તિર્યંન્નત તાનનું રૂપ છે અને જમણી બાજુના હાંસિયામાં કે ધાન્નત તાનનું રૂપ છે.
"Aho Shrutgyanam