________________
ی
ચિત્રના ઉપરના ભાગમાં ડાબી બાજુએ, સુ સિંહાસન ઉપર બેઠેલા આ કાલક, સામે ભક્તિપૂર્વક અને હસ્તની અજલિ એડીને ઊભેલા પેઠજીના શ્રાવકાને ભાદરવા સુદી પાંચમના દિવસે પયૂ ષશુા-સત્સરી કરવાના નિર્ણય કહે છે.
ચિત્રના અનુસ’ધાને, નીચેના ભાગમાં ડાબી બાજુએ સુવર્ણસિદ્ધાસન ઉપર બેઠેલા આ કાલકને, ચિત્રની જમણી બાજુએ એ હસ્તની અંજલિ જોડીને ઊભેલા સાતવાહન રાજા, પાતાના ગામમાં ભાદરવા સુદી પાંચમના દિવસે ઇંદ્ર મહાત્સવ હોવાથી પયૂ ષણા–સંવત્સરીની તિથિ ફેરવવા માટે વિનતિ કરે છે. આ કાલક તથા સાતવાહન રાજાની મધ્યમાં સ્થાપનાચાર્યજી છે. આ ચિત્રપ્રસંગ પણ બીજી કૈાઈ પશુ હસ્તપ્રતમાં નથી.
ચિત્ર ૬૪ : (૧) સાગરચદ્રસૂરિની વાચના; (૨) આ કાલક તથા સાગરચંદ્રસૂરિની ધ ચર્ચા. ચિત્ર
૫૬ વાળી પ્રતના પાના ૧૦૮ ઉપરથી,
ચિત્રના ઉપરના ભાગમાં છતમાં ખાંધેલા ચંદરવા નીચે ડાબી બાજુએ પોતાના જમણા હાથમાં મુદ્ઘપત્તિ રાખેલા હાથને ઉંચા કરીને, સામે બેઠેલા એ શિષ્યાને સાગરચ`દ્રસૂરિ વાચના આપતા દેખાય છે. જમણી બાજુએ બેઠેલા એ શિષ્યા પૈકી ઉપરના ભાગમાં બેઠેલા શિષ્ય અને હસ્તની અંજિલ જોડીને થચના સાંભળતા દેખાય છે અને નીચે એઠેલા શિષ્ય પેાતાના અને હાથમાં પકડેલા તાડપત્રના પાનામાંના પાઠે વાંચતા દેખાય છે. ચિત્રની નીચેના ભાગમાં ડાબી બાજુ સિંહાસન ઉપર સાગરચ`દ્રસૂરિ બેઠેલા છે, જમણી બાજુએ આસન ઉપર આ કાલક બેઠેલા છે. અને આચાર્યાં ધાર્મિકો કરતા દેખાય છે. આ ચિત્રપ્રસંગ પશુ શ્રીજી હસ્તપ્રતમાં જોવામાં આવતા નથી.
Plate XXX
ચિત્ર ૬૫ : (૧) સીમ ધરસ્વામીનું સમવસરણ તથા શકે; (૨) આ કાલક તથા બ્રાહ્મણરૂપે શક્રેક
ચિત્ર પર વાળી પ્રતના પાના ૧૧૩ ઉપરથી,
ચિત્રના ઉપરના ભાગમાં ડાબી બાજુએ સમવસરણમાં સીમંધરસ્વામી બેઠેલા છે. સમવસરણના વધુન માટે જૂએ ચિત્ર ૨૪ નું આ પ્રસ`ગને લગતું જ વર્ણન. ચિત્રની જમણી બાજુએ ચાર હાથવાળા શક્રેન્દ્ર ઊભેલા છે.
ચિત્રના અનુસ ંધાને, નીચેના ભાગમાં ડાબી બાજુએ સુવણું સિંહાસન ઉપર આા કાલક પેાતાના ઉંચા કરેલા જમણા હાથમાં મુહુત્તિ રાખીને બેઠેલા છે. સામે વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં શક્રેન્દ્ર ઊભેલા છે. વર્ણન માટે જાએ ચિત્ર ૩૮ નું આ પ્રસંગને લગતું જ વૐ ન.
ચિત્ર ૬૬ : (૧) આ કાલક તથા મૂળરૂપે શકેંદ્ર; (૨) શક્રેન્દ્રે પશ્ર્વિત ન કરેલું ઉપાશ્રયનું પ્રવેશદ્વાર. ચિત્ર પ વાળી પ્રત્તના પાના ૧૧૪ ઉપરથી,
ચિત્રના ઉપરના ભાગમાંના પ્રસગ વર્ષોંન માટે જૂએ ચિત્ર ૩૯ નું આ પ્રસ ંગને લગતું જ વર્ણન.
ચિત્રના અનુસ ́ધાને, નીચેના ભાગમાં શક્રેન્દ્રે જતી વખતે ઉપાશ્રયના પ્રવેશદ્વારનુ પરિવત ન કરેલું હાવાથી બહાર ગએલા એ સાધુએ પ્રવેશદ્વારનુ પિરવત ન થએલું જોઈ આશ્ચય પામેલા દેખાય છે. આ ચિત્ર પ્રસંગ પણ બીજી કોઇ પણ હસ્તપ્રતમાં મારા જોવામાં આવેલ નથી.
Plate XXXI
ચિત્ર ૬૭ : અભિવિદ્યાના ઉચ્છેદ અને ઉજજૈનીના ઘેરા. ચિત્ર ૪૪ વાળી પ્રતના પાના ઃ ઉપરથી, ચિત્રની ડાબી બાજુએ કિલ્લાની અંદર સુવર્ણ સિંહાસન ઉપર ગભિન્ન રાજા પેાતાના ચા
૨૦
"Aho Shrutgyanam"