________________
પ
ચિત્રના ડાબી ખાજીના હાંસિયામાં ચિત્ર ૪૪ ની માફક અચિત તાનનુ રૂપ છે અને જમણી ખાજીના હાંસિયામાં નિહંચિત તાનનુ રૂપ છે.
Plate XXIV
ચિત્ર ૫૪ : ગઈ ભી વિદ્યાને! ઉચ્છેદ અને ઉજજૈનીના ઘેરા, ચિત્ર ૫૦ વાળી પ્રતના પાના ૫ ઉપરથી.
ચિત્ર વર્જુન માટે જૂએ ચિત્ર ૪૮તુ આ પ્રસંગને લગતુ જ વર્ણન. પ્રસ્તુત ચિત્રમાં આ કાલક ઘેાડા ઉપર સવાર થઈને ધનુષથી તીર છેાડતાં દેખાય છે. ઉજજૈનીના કિલ્લાની બહાર શક સૈનિકા સાથે ભારતીય નિકી પણ આ ચિત્રમાં કાલિકાથાય તરફથી લડાઇ કરતા દેખાય છે.
ચિત્ર ૫૫ : (૧) આ કાલક તથા બ્રાહ્મણુરૂપે શક્રંદ્ર, (૨) આર્યકાલક તથા મૂળ સ્વરૂપે શકે ચિત્ર ૧૦ વાળી પ્રતના પાના ૮ પરથી.
ચિત્ર વર્જુન માટે જીએ ચિત્ર ૪૯નું આ પ્રસંગને લગતું જ વણૅન.
Plate XXV
ચિત્ર ૫૬ : (૧) વૈરિસિંહ રાજા અને સુરસુંદરી રાણી; (૨) ઘેાડેસવાર કાલક અને શ્રીગુણાકરસૂરિ. સારાભાઈ નવામના સંગ્રહની, સંવત ૧૫૦૯ના કારતક સુદિ ૭ ને મંગલવારના રાજ મ. વાછાકે લખેલી પાના ૮૮ થી ૧૧૫ની ચિત્ર ૧૧ વાળી પ્રતના પાના ૮૮ ઉપરથી.
ચિત્રના ઉપરના ભાગના શું ન માટે જૂઓ ચિત્ર ૨૩, ૨૭, અને ૨૯નું આ પ્રસ'ગને લગતું જ વર્ણન.
ચિત્રના અનુસંધાને, નીચેના ભાગમાં ઘેાડા ઉપર કાલકકુમાર બેઠેલા છે અને ઘેાડેસવાર કાલકકુમારની સામે બેઠેલા ગુણુાકરસૂરિ પાતાના હાથ ઉંચા કરીને ધર્માંદેશ આપતા દેખાય છે. બંનેની વચ્ચે એક ઝાડ છે. આ ચિત્રપ્રસંગ શ્રીજી કાઇ પણ હસ્તપ્રતમાં આ રીતે રજૂ કરેલે મારા જોવામાં આળ્યેા નથી. ચિત્ર ૫૭ : (૧) સરસ્વતી સાધ્વીનું અપહરણુ; (૨) સરસ્વતી સાધ્વીને મુક્ત કરવા માટે ગઈ મિલ્લને નગરજનાની નિતિ. ચિત્ર ૫૬ વાળી પ્રતના પાના ૯૧ ઉપરથી.
ચિત્રના ઉપરના ભાગનું વિસ્તૃત વર્ણન ચિત્રની જમણી બાજુએ ખભા ઉપર સરસ્વતી ઘેાડસવાર સૈનિક જતા દેખાય છે.
અગાઉ ચિત્ર ૪૪ માં આવી ગએલ છે. પ્રસ્તુત ચિત્રમાં સાધ્વીને ઉપાડીને દોડતા ગઈ બિલ તથા તેની પાછળ એક
ચિત્રના અનુસખાને, નીચેના ભાગમાં ચિત્રની ડાબી માજી સુવર્ણ સિંહાસન ઉપર ગભિન્ન રાજ બેઠેલા છે. ગભિલ્લુ રાજાની સામે અને હસ્તની અંજલિ જોડીને સરસ્વતી સાધ્વીને મુક્ત કરવા માટે વિનતિ કરતા એ નગરજને ઊભેલા છે. સામે ઊભેલા અને નગરજનાને પેાતાના અને હસ્ત ઉંચા કરીને જવાબ આપતા ગબિલ બેઠેલા છે.
Plate XXVI
ચિત્ર ૫૮ : (૧) ગેડીદડા રમતા શકુમારો તથા આકાલક; (૨) શાહી તથા આ કાલક. ચિત્ર પર વાળી પ્રતના પાના ૯૪ ઉપરથી.
ચિત્રના ઉપરના ભાગનું વિસ્તૃત વર્ણ ન અગાઉ ચિત્ર ૫૩ માં આવી ગએલ છે. પ્રસ્તુત ચિત્રની ડાબી માજીએ એ શકકુમારી ગેડીદડા રમતા દેખાય છે અને જમણી બાનુએ ઊભા રહેલા આર્ય કાલક પોતાનેા જમણા હાથ ઉંચા કરીને, તેની સાથે વાતચીત કરતા દેખાય છે.
ચિત્રના અનુસ ંધાને નીચેના ભાગમાં ચિત્રની ડાબી બાજુએ જમણા હાથમાં તલવાર પકડીને તથા
"Aho Shrutgyanam"