________________
re
પન્નૂસણા તિથિનિણૅય
આ પ્રકારે મોટા ખાડંબર સાથે સૂરિ નગરમાં પ્રવેશ્યા. બધાં ચૈત્યાને વંદન કર્યું. સાધુઓને ચેગ્ય નિર્દોષ ઘરમાં વાસ કરાખ્યા. તે પછી હમેશાં શ્રીશ્રમણસ ઘઉં ખૂબ પૂજાતા, સાતવાહન રાતથી આદર પામેલા, વિદ્વાનવથી સેવાતા અને બધા લેાકાથી દાતા સબ્યારૂપ કમલેશને વિકસાવનારના ( એવા તે સૂરિના) ૫જૂસણાના સમય ક્રમે કરીને આપે.
તે મહારાષ્ટ્ર દેશમાં ભાદરવા સુદિ પાંચમ ઇંદ્રયાત્રા થાય છે. તેથી રાજાશ્મે સૂરિને વિનતિ કરી કે, “હું ભગવન્ ! પજૂસણાના દિવસે વૈાિનુવૃત્તિથી ઈંદ્ર ( મહાત્સવ) મનાવવા પડશે. એ કારણે વ્યાકુળતા થતાં ચૈત્યપૂજા અને અભિષેક કરવામાં હું પહેાંચી શકીશ નહિ. તેથી કૃપા કરીને છઠના દિવસે પજૂસણુ કરશે.” તે પછી સૂરિ ભગવંતે કહ્યુ, “ અમારા ગુરુએ પણ કહ્યું છે કે, “જો મેરુનું શિખર ચાલવા માંડે અને સૂર્ય ત્રીજી દિશામાં ઊગે તાપણુ પાંચમની રાતથી પજૂસણુા આળંગી શકાતાં નથી. માગમમાં પશુ કહ્યુ છે કે,
“ જેમ શ્રમણ ભગવાન મહાવીર વર્ષાના એક માસ અને વીશ રાત્રિ પસાર થતાં વર્ષોવાસમાં પસણા કરે છે. તે પ્રમાણે ગણધરો કરે છે. જેમ ગધરા કરે છે તેમ ગણધરના શિષ્યા કરે છે. જેમ ગણધરના શિષ્યે કરે છે તેમ અમારા ગુરુએ કરે છે. જેમ અમારા ગુરુએ કરે છે તેમ અમે વર્ષોંવાસમાં પન્નૂસણા કરીએ છીએ. તે રાત આળંગવી જોઈએ નહિ.”
રાજાએ કહ્યુ, “ ને એમ હોય તેા ચાયના દિવસે કરો.” સૂરિએ કર્યું, “ એમ થાએ. એમાં દાષ નથી. કેમકે માગમમાં પણ કહ્યુ છે કે, માગળ પણ પસણા કરી શકાય છે.”
આથી હું વશ વિકવર આંખવાળા રાજીએ કહ્યું, “ ભગવન્! અમારા ઉપર માટી પ્રસાદ-ઉપકાર થયા છે. મારા અંતઃપુરની એને પર્વના ઉપવાસના પારણે સાધુઓને ઉત્તરપારણું થશે.” તે પછી ઘેર જઈને અંત:પુરની અને દેશ કર્યો કે, “તમારે અમાવાસ્યાએ ઉપવાસ થશે અને ( તમારા ) પારણાના દિવસે સાધુઓને ઉત્તરપારણું થશે. તેથી પ્રથમની માફક જ સાધુએને વહેાાવો, આગમમાં કહ્યું છે કે,
<<
‘હસતા, ગ્લાન, ભાગમમાં મશગૂલ અને લેાચ કરેલાઓને ઉત્તરપાર કરાવતાં મહુકળ થાય છે.
tr
પશૂસણામાં અઠ્ઠમ કરવાને હાવાથી પડવેના દિવસે ઉત્તરપારણું થશે.” તે મને તે દિવસે લેાકાએ પણ સાધુઓની એ પ્રમાણે પૂજા કરવાના આરંભ કર્યો. તે દિવસથી મહારાષ્ટ્ર દેશમાં શ્રમણુપૂજાલય ’ નામના તહેવાર ચાલુ થર્ચે. એ કારણથી કાલિકાચાર્યે પણ ચાથના દિવસે પન્નૂસણા શરૂ કર્યાં અને સમસ્ત સથે તેને વધાવી લીધાં. × કહ્યું છે દૈવ
કાલિકાચાર્ય સાલિવાહન રાજાને ઉદ્દેશીને ચૈત્ય, યતિ અને સાધુએની પૂજા માટે કરાવેલી ચાથ શરૂ કરી. × તેને ખાશ્રયીને ૫ીં (પાક્ષિક પ્રતિક્રમણુ વગેરે) પણ ચૌદશના દિવસે થઇ, અન્યથા ગમમાં કહ્યા મુજબ તે પૂર્ણ માએ જ થતી.
૧ અર્થાત્ અષાઢ સુદિ પૂનમથી ભાદરવાની પાંચમ સુધીના એક મહિના તે વીશ દિવસ પસાર થતાં.
૨ હાથે જ માથાના વાળ ચૂંટી કાઢવા તે.
× આ ચિહ્નમાં નિર્દિષ્ટ પાડે C D પુસ્તકમાં છે.
મૈં ભાવા પ્રકારના ચિહ્નમાં નિર્દેશી પાઠ CD પુસ્તક્રમાં નથી, ( AB પુસ્તકમાં છે). અહીં પૂર્ણિમાએ પાક્ષિક, ચાતુર્માસિક પત્રમાં નિયત થયેલા ધમ કરણી કરવી જેએ. એવા ખીજા ના મઢ પ્રાયઃ આવા પાઠનું કારણ જશુાય છે. વળી મા પાઠ ઉપર આચાયૅ હીરવિજયસૂરિએ નીચે પ્રમાણેનું ટિપ્પણ કર્યું" છે, એમ B પ્રતિના લેખકે
"Aho Shrutgyanam"